ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું…

View More ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ

એક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોત

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની થોડા દિવસો પૂર્વે થયેલી કરપીણ હત્યાના પ્રકરણમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી એવા મૃતકના કુટુંબી મોટા બાપુ તેમજ તેમની…

View More એક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોત

લગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોત

કલ્યાણપુરના ગઢડા ગામે કરૂણ ઘટના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પિતાના મામાના ઘરે આવેલી એક તરુણીને દાંડિયા રાસ રમતી વખતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેણીનું…

View More લગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોત

ખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે એક યુવાનની ઘાતક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પિતા તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત…

View More ખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર

પઠાણી વ્યાજથી કંટાળીને ખંભાળિયાના પ્રૌઢે ઝેરી ટીકડા ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના હરસિધ્ધિ નગર ખાતે રહેતા એક પ્રજાપતિ પ્રૌઢે કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવાના ટીકડા ખાઈને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે…

View More પઠાણી વ્યાજથી કંટાળીને ખંભાળિયાના પ્રૌઢે ઝેરી ટીકડા ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, બે યુવતી અને પિતા સામે ગુનો

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાનની તીક્ષણ હથિયારો વડે કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા તેના પરિવારના જ…

View More ખંભાળિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, બે યુવતી અને પિતા સામે ગુનો

ખંભાળિયા: પેનલ ઓડિટરના ખોટા સહી-સિક્કા કરી, સહકારી મંડળીના ઓડિટ કરવા મામલે અધિકારી સામે ગુનો

મદદનીશ સહકારી અધિકારીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી 78 હજારની રકમ મેળવી લીધી ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા (ઉ.વ. 49) કે જેઓ દેવભૂમિ…

View More ખંભાળિયા: પેનલ ઓડિટરના ખોટા સહી-સિક્કા કરી, સહકારી મંડળીના ઓડિટ કરવા મામલે અધિકારી સામે ગુનો

ખંભાળિયામાં 22 કિ.મી. લંબાઈનો 45 મીટર પહોળો રિંગ રોડ બનશે

વિસ્તાર વિકાસ સત્તામંડળ”નો સૂચિત ડેવલોપમેન્ટ પ્લાન 2047 પ્રસિદ્ધ, વાંધા-સૂચનો મગાવાયા: શહેરના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવશે: જિલ્લા કલેકટર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા…

View More ખંભાળિયામાં 22 કિ.મી. લંબાઈનો 45 મીટર પહોળો રિંગ રોડ બનશે

ખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂર

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે થોડા દિવસો પૂર્વે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોનાના દાગીનાની થયેલી ચોરીના બનાવ સંદર્ભે નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા મહિલાઓ સહિત પાંચ જેટલા આરોપીઓની…

View More ખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂર

ખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બની

જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી જી.જે. 1- એચ. કે. 7161 નંબરની કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી,…

View More ખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બની