ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા દિવ્યેશભાઈ ધરમશીભાઈ કણજારીયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના હાથે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી...
કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા એક યુવાનને પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય, જે અંગેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું....
દ્વારકા હાઈવે ઉપર ક્રેટા અને વેગનઆર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પરિવારના સભ્યો ઘવાયા હતા.આ કરુણ બનાવની વિગત એવી છે કે...
ખંભાળિયા તાલુકામાં આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મૂળ રહીશ અને બે સંતાનોના પિતા એવા દશરથ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ મકવાણા નામના શ્રમિક યુવાન...
ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી પ્રૌઢ શનિવારે બપોરે તેમના એક્ટિવા મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જામનગર માર્ગ પર જતી એક ઈનોવા કારના ચાલકે તેમને અડફેટે...
ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ચાલી રહેલ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક – કમ- કુકની ભરતી કરવાની છે. અરજી કરવા માટે ઉમેદવારે નિયત નમુનામાં અરજી ફોર્મ...
ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામના રહીશ એવા એક યુવાનને સ્થાનિક પોલીસે ગાંજાના છોડ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત...