કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રૈલા ઓડિંગા, જેઓ આયુર્વેદિક સારવાર માટે કેરળના એર્નાકુલમ જિલ્લાના કૂથટ્ટુકુલમ પહોંચ્યા હતા, તેમનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું, એમ પોલીસ અને…
View More કેન્યાના પૂર્વ વડાપ્રધાનનું કેરળમાં હાર્ટએટેકથી નિધનKerala
કેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોત
કેરળમા આ દિવસોમા એક ખતરનાક રોગે લોકોમા ચિંતા વધારી છે. આ જીવલેણ રોગને પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલાઇટિસ (PAM ) તરીકે ઓળખવામા આવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં…
View More કેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોતપહેલા પત્નીનું ગળુ કાપી હત્યા કરી, પછી ફેસબુક લાઇવ કરી ગુનો કબુલ્યો
કેરળના કોલ્લમમાંથી એક ખૂબ જ ભયાનક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્નીનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને પછી ફેસબુક પર લાઈવ…
View More પહેલા પત્નીનું ગળુ કાપી હત્યા કરી, પછી ફેસબુક લાઇવ કરી ગુનો કબુલ્યોમહિલાએ 16 ફૂટ લાંબા કિંગ કોબ્રાને કાબુમાં લીધો
કેરલના ફોરેસ્ટ ઓફિસર રોશનીની કામગીરીની સોશિયલ મીડીયામાં વાહવાહી કેરળનો એક ચોંકાવનારો અને હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ…
View More મહિલાએ 16 ફૂટ લાંબા કિંગ કોબ્રાને કાબુમાં લીધોકેરળ: મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ: 50 કન્ટેનર દરિયામાં ડૂબ્યાં, 4 ક્રૂ મેમ્બર ગુમ
કેરળના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના બની છે. કોલંબોથી ન્હાવા શેવા જઈ રહેલા સિંગાપોરના ધ્વજ વાળા કન્ટેનર જહાજ MV WAN HAI 503માં એક મોટો વિસ્ફોટ…
View More કેરળ: મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ: 50 કન્ટેનર દરિયામાં ડૂબ્યાં, 4 ક્રૂ મેમ્બર ગુમકેરળથી ઉત્તરપૂર્વ સુધી ભારે વરસાદથી તારાજી: 12નાં મોત
આસામ, ઇશાનના અન્ય રાજ્યોમાં ભુસ્ખલનની અનેક ઘટનાઓ: કર્ણાટકમાં 125 વર્ષમાં મે મહિનામાં સૌથી વધુ વરસાદ: દિલ્હીમાં ચાલુ મહીનામાં 189 મીમી વર્ષા, આ વર્ષે એક પણ…
View More કેરળથી ઉત્તરપૂર્વ સુધી ભારે વરસાદથી તારાજી: 12નાં મોતમોર બની થનગાટ કરે: કેરલમાં ચોમાસાનું 16 વર્ષે વહેલું આગમન
આઠ દિવસ વહેલું આવતાની સાથે જ ધબધબાટી: બે જિલ્લામાં રેડ એલર્ટ, પર્યટન સ્થળો બંધ કરાયા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે 24 મેના રોજ કેરળમાં સામાન્ય તારીખથી…
View More મોર બની થનગાટ કરે: કેરલમાં ચોમાસાનું 16 વર્ષે વહેલું આગમન‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદી
PM મોદીએ આજે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ ઉડી…
View More ‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદીકેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટ
ભારતીય જનતા પાર્ટીના કેરળ એકમના નેતા પીસી જ્યોર્જે ખ્રિસ્તી માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ તેમની દીકરીઓના 24 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી દે. તેણે…
View More કેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટકેરળમાં સદીઓ જૂના ‘ભૂતપૂજાના’ અવશેષો મળ્યા
ધરતીના પેટાળમાં અનેક રહસ્યો ધરબાયેલા છે. ખોદકામ દરમિયાન પૌરાણિક અવનવી ચીજ-વસ્તુઓ મળી આવે છે જે-તે સમયની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. તાજેતરમાં કેરળના બેલુર…
View More કેરળમાં સદીઓ જૂના ‘ભૂતપૂજાના’ અવશેષો મળ્યા