ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા મહિપતસિંહ રઘુભા વાઢેર નામના 55 વર્ષના પ્રૌઢ છેલ્લા આશરે વીસેક વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ…
View More કલ્યાણપુરના ગાગા ગામના માનસિક રીતે અસ્વસ્થ પ્રૌઢનું કૂવામાં ડૂબી જતાં મૃત્યુKalyanpur news
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સામૂહિક આપઘાતઃ કેન્સરગ્રસ્ત પિતાએ ચિંતામાં પુત્રી-પુત્રને ઝેર પીવડાવી જીવન ટૂંકાવ્યું
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા એક યુવાનને કેન્સરની ગંભીર બીમારી હોય, તેમના મૃત્યુ પછી તેમના સંતાનોનું શું થશે? તે ચિંતામાં તેમની પાંચ વર્ષની…
View More દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સામૂહિક આપઘાતઃ કેન્સરગ્રસ્ત પિતાએ ચિંતામાં પુત્રી-પુત્રને ઝેર પીવડાવી જીવન ટૂંકાવ્યુંદેવભૂમિ જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટીફિકેટ
કલ્યાણપુર તાલુકાના રાજપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચુર આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ ભાણવડ તાલુકાના મોડપર પી.એચ.સી.નું ટીંબડી આયુષ્માન આરોગ્ય મંદિર રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે. આરોગ્યની…
View More દેવભૂમિ જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટીફિકેટકલ્યાણપુરમાં બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિત રૂા. 1.10 લાખની ચોરી
ઘરધણી 10 દિવસ બહારગામ જતાં તસ્કરોએ નિશાન બનાવ્યું, ફરિયાદ નોંધાઈ કલ્યાણપુરમાં આવેલા સતવારા પાડો વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરા નામના 65 વર્ષના વૃદ્ધના રહેણાંક મકાનમાં…
View More કલ્યાણપુરમાં બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિત રૂા. 1.10 લાખની ચોરીકલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોત
ફીટની બીમારીના કારણે બનાવ બન્યો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી…
View More કલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોતકલ્યાણપુરના નંદાણા ગામે પવનચક્કીના રૂા.14 લાખના વાયરની ચોરી
કલ્યાણપુરથી આશરે 22 કિલોમીટર દૂર નંદાણા ગામે વિન્ડફાર્મ નામની પવનચક્કીની કંપનીના ટાવરના લોકેશન નંબર 4/0 વિસ્તારમાંથી ગત તા. 9 સપ્ટેમ્બરથી તા. 17 સપ્ટેમ્બર સુધીના સમયગાળા…
View More કલ્યાણપુરના નંદાણા ગામે પવનચક્કીના રૂા.14 લાખના વાયરની ચોરીકલ્યાણપુર વિસ્તારમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના મહિલા કર્મચારીની જાતીય સતામણી
કલ્યાણપુર તાલુકામાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને કોઈપણ રીતે વાંકમાં લઈ અને રાણ ગામના ભાણજી હરજી કણજારીયા અને ભોપલકા ગામના…
View More કલ્યાણપુર વિસ્તારમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના મહિલા કર્મચારીની જાતીય સતામણીકલ્યાણપુર નજીક કાર અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાય ગામે રહેતા અનિલભાઈ શામજીભાઈ સોનગરા નામના 28 વર્ષના દલવાડી યુવાન તેમના મોટાભાઈ રોહિતભાઈ સોનગરા (ઉ.વ. 30) સાથે તેમના જી.જે. 10 કે.…
View More કલ્યાણપુર નજીક કાર અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું અપમૃત્યુકલ્યાણપુરના નંદાણા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
રોકડ સહિત રૂા. 50,000નો મુદ્દામાલ જપ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમાતા જુગાર પર એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ રવિવારે રાત્રે…
View More કલ્યાણપુરના નંદાણા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયાકલ્યાણપુરના બોક્સાઈટ ચોરી કેસના આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના દેવા જેઠા મકવાણા અને ભાટિયા ગામના કચરા દેવશી ગોજીયા નામના શખ્સો દ્વારા તેમના ટ્રકમાં કોઈપણ પ્રકારની સરકારની મંજૂરી કે રોયલ્ટી વગર…
View More કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી કેસના આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ