કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા રાજુભાઈ કલાભાઈ વાઘેલા નામના 25 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને ગત તા. 1 ના રોજ કલ્યાણપુર ગામની સીમ વિસ્તારમાં કોઈ અગમ્ય…
View More અકળ કારણોસર બાંકોડીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાતKalavad news
કાલાવડ અને જેતપુરમાં દીપડાના આંટાફેરા, ખેડૂતો-મજૂરોમાં ફફડાટ
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો દેખાયો હતો. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ લોકો એ ફોરેસ્ટ…
View More કાલાવડ અને જેતપુરમાં દીપડાના આંટાફેરા, ખેડૂતો-મજૂરોમાં ફફડાટકાલાવડના ખડધોરાજીમાં પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લેનાર પ્રૌઢાએ દમ તોડયો
મોરબીમાં દોઢ વર્ષનો માસૂમ અને ચોટીલાના જીંજુડામાં 13 વર્ષની બાળા અકસ્માતે દાઝયા કાલાવડના ખડધોરાજીમાં રહેતા પ્રૌઢાએ પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવાર…
View More કાલાવડના ખડધોરાજીમાં પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લેનાર પ્રૌઢાએ દમ તોડયોકાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં ચોક્કસ બાતમીના આધારે કાલાવડના રાજસ્થળી ગામ પાસે દરોડો પાડી રીક્ષામાં દેશી દારૂૂની હેરાફેરી પકડી પાડી છે, અને એક…
View More કાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇકાલાવડના ટોડા ગામની સોલાર પ્લાન્ટ કેબલ ચોરીમાં છ શખ્સોની ધરપકડ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા માંથી તાજેતરમાં થયેલા કેબલ ની ચોરી નો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે તસ્કર ગેંગના 6 સભ્યોની અટકાયત કરી લીધી છે.…
View More કાલાવડના ટોડા ગામની સોલાર પ્લાન્ટ કેબલ ચોરીમાં છ શખ્સોની ધરપકડકાલાવડના તાળા-ચાવીનું કામ કરતા યુવકનું રહસ્યમય મોત
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતા અને તાળા ચાવી નું કામ કરતા એક શીખ યુવાનને રાજકોટ તરફ બાઇક ઉપર જતી વેળાએ કોઈ અકસ્માત નડ્યો હતો, અથવા…
View More કાલાવડના તાળા-ચાવીનું કામ કરતા યુવકનું રહસ્યમય મોતકાલાવડના વિભાણિયા ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના વિભાણીયા ગામ માં મંદિર ની દાનપેટી માંથી રૂૂપિયા 30,000 ના પરચુરણ ની ચોરી કરનાર આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો…
View More કાલાવડના વિભાણિયા ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયોકાલાવડમાં દોહરો શુભલગ્ન પ્રસ્તાવનો દિવ્ય અવસર
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે એક અભૂતપૂર્વ અને દિવ્ય અવસરના સાક્ષી બનવા કાલાવડ (શીતલા) નગર સુસજ્જ થયું છે. રસકુંજ હવેલી-રાજકોટ અને કમલકુંજ હવેલી-કાલાવડ આચાર્યગૃહના આંગણે, આજથી…
View More કાલાવડમાં દોહરો શુભલગ્ન પ્રસ્તાવનો દિવ્ય અવસરકાલાવડના વિભાણિયા ગામે નાગબાઈ માતાજીના મંદિરને નિશાન બનાવતા તસ્કરો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં નાગબાઈ માતાજીનું મંદિર આવેલું છે, અને ત્યાં નવઘણભાઈ કરમણભાઈ ગોલતર કે જેઓ મંદિરમાં સેવા પૂજા કરે છે, તેઓએ ગઈકાલે…
View More કાલાવડના વિભાણિયા ગામે નાગબાઈ માતાજીના મંદિરને નિશાન બનાવતા તસ્કરોકાલાવડમાં સરપંચો દ્વારા પાક નુકસાની બાબતે મામલતદારને રજૂઆત
કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે નુકસાનને લઈને તાલુકાના વિવિધ ગામોના સરપંચો તથા ખેડૂતોએ મામલતદાર અને ટીડીઓ કાલાવડને આવેદનપત્ર આપ્યું હતું. આ રજૂઆતમાં જણાવાયું…
View More કાલાવડમાં સરપંચો દ્વારા પાક નુકસાની બાબતે મામલતદારને રજૂઆત