કાલાવડ ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક પરિણિતા પર સરાપાદર ગામ ના શખ્સે રાત્રી ના સમયે ઘરમાં ઘુસી જઈ ફડાકા ઝીંક્યા પછી દુષ્કર્મ આચર્યા ની…
View More કાલાવડ પંથકમાં ઘરમાં ઘૂસી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યુKalavad news
કાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડી
જમીન વેંચાણના પૈસા ન આપતા રાજકોટ અને જેતપુરનાં શખ્સ સામે ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત ભાઈઓની ખેતીની જમીન કે…
View More કાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડીકાલાવડના બામણ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ પાસે એક બાઈક અકસ્માતે પલટી મારી ગયું હતું, જે બાઈક માં બેઠેલા બામણ ગામના વતની સાળા-બનેવી ઇજાગ્રસ્ત બન્યા હતા, અને…
View More કાલાવડના બામણ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું મોતકાલાવડના ભાવાભી ખીજડિયા ગામે દવા પી વૃદ્ધનો આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં રહેતા બટુકભાઈ નાનજીભાઈ ચૌહાણ નામના 62 વર્ષના બુઝુર્ગે ગઈકાલે પોતાના ઘેર પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લઈ…
View More કાલાવડના ભાવાભી ખીજડિયા ગામે દવા પી વૃદ્ધનો આપઘાતકાલાવાડના રાધેશ્યામ આશ્રામના મહંતને માર મારી 6500ની લૂંટ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની મોડીરાત્રે હથિયારો સાથે ત્રણેક શખ્સ આવ્યા હતા અને નિદ્રાધીન મહંતને આડેધડ માર મારી…
View More કાલાવાડના રાધેશ્યામ આશ્રામના મહંતને માર મારી 6500ની લૂંટકાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક મિની ટ્રક તેમજ બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર કાલાવડના એક યુવાનનું ગંભીર ઈજા…
View More કાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોતકાલાવડમાં દારૂ બંધ કરાવવો હોય તો જનતારેડ કરો: ભાજપ અગ્રણીને પી.આઇ.નો જવાબ
કાલાવડ શહેર પોલીસ ને વહેલી દુકાનો બંધ ન કરાવાની રજુઆત કરવા જતાં કાલાવડ ના વકીલ પર કાલાવડ ટાઉન પોલીસ બની બેફામ. કાલાવડ શહેર માં બેફામ…
View More કાલાવડમાં દારૂ બંધ કરાવવો હોય તો જનતારેડ કરો: ભાજપ અગ્રણીને પી.આઇ.નો જવાબકાલાવાડના જસાપર ગામે બે ખૂંટિયા સ્કૂટર સાથે અથડાતા વૃધ્ધનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામ નજીક બે ખુટિયા જગાડતા સ્કૂટર સાથે અથડાતા અકસ્માત થયો હતો.જેમા સ્કૂટર ચાલક વૃદ્ધ ને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે…
View More કાલાવાડના જસાપર ગામે બે ખૂંટિયા સ્કૂટર સાથે અથડાતા વૃધ્ધનું મોતકાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા મહાદેવના મંદિર તેમજ સુરાપુરા દાદા ના મંદિરને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને મંદિરમાં રહેલી દાન…
View More કાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરોકાલાવડનાં અરલા, મોટી વાવડી ગામે 12 પવનચક્કીમાંથી રૂા.86 હજારનાં કેબલની ચોરી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામ તેમજ મોટી વાવડી ગામ સહિતની સીમ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા અલગ અલગ પવન ચક્કી લગાવવામાં આવેલી છે, જે પૈકી…
View More કાલાવડનાં અરલા, મોટી વાવડી ગામે 12 પવનચક્કીમાંથી રૂા.86 હજારનાં કેબલની ચોરી