જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. સોહીલ રજાક મકરાણી (22) નામનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી ફરાર…
View More જૂનાગઢમાં મજેવડી દરવાજા કાંડમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડJunagadh
ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયો
જુનાગઢના ગીર પશ્ચિમ વિભાગના ડેડકડી રેન્જમાં એક દિપડાના મોતની ઘટના સામે આવી છે. બરવાળા ગામના સીમ વિસ્તારમાં સાબરી નદીના કાંઠે શિકાર માટે ગોઠવાયેલા લોખંડના…
View More ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયોહવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યા
10 JCB, 10 ટ્રેકટર, 3 DySP, 9 PI, 26 PSI, 400થી વધુ જવાનોનો કાફલો વહેલી સવારથી ધારાગઢ વિસ્તારમાં ત્રાટક્યો ગુજરાત મિરર, જૂનાગઢ તા.30 અમદાવાદ બાદ…
View More હવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યાજૂનાગઢમાં 7 વર્ષનો માસુમ બાળક પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયો
માણાવદરના સરદારગઢમાં ગુંદાના ઝાડ પર ચડેલા આધેડ ખાબકતા ઇજા જૂનાગઢમાં આવેલા ખ્વાજાનગરમાં અજમેરી એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો સાત વર્ષનો માસુમ બાળક અકસ્માતે પહેલા માળની બાલ્કનીમાંથી નીચે…
View More જૂનાગઢમાં 7 વર્ષનો માસુમ બાળક પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયોજૂનાગઢમાં લઘુશંકા કરવા જતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યું
જૂનાગઢમાં આવેલા ઇવનગરમાં રહેતા આધેડ મેદરડા બાયપાસ પર લઘુશંકા કરવા જતા હતા. ત્યારે અજાણયા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યા હતા હિટ એન્ડ રનની ઘટનામાં ધવાયેલા આધેડનું…
View More જૂનાગઢમાં લઘુશંકા કરવા જતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યુંજૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકી
જુનાગઢમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને હવે જુનાગઢ જિલ્લા ભાજપના આ બે નેતાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ…
View More જૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકીવેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: જૂનાગઢમાં ફેક ફોન-પેથી વેપારીઓને છેતરતી ત્રિપુટી પકડાઇ
બે કાર, મોબાઇલ, કપડાં, કેરીના બોકસ અને રોકડ રૂા.6.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગેંગ જૂનાગઢ, સુરત, અમદાવાદ અને મોરબીમાં પણ આવી રીતે ઠગાઇ કરી…
View More વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: જૂનાગઢમાં ફેક ફોન-પેથી વેપારીઓને છેતરતી ત્રિપુટી પકડાઇકેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સો
કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા બાપે સગીર વયની દીકરીની માસુમિયતનો લાભ ઉઠાવી તેના પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની ઘટના સામે આવતાં…
View More કેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સોજૂનાગઢમાં રીટાયર્ડ આર્મીમેન અને યુવક પિસ્તોલ સાથે સીન સપાટા કરતા ઝડપાયા
જૂનાગઢ એસઓજી પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. ચુનારા વાસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રહિમ ઉર્ફે રહીશ બેલીમ (30)ને પિસ્તોલ સાથે…
View More જૂનાગઢમાં રીટાયર્ડ આર્મીમેન અને યુવક પિસ્તોલ સાથે સીન સપાટા કરતા ઝડપાયાગિરનાર આરોહણ સ્પર્ધામાં વિવાદ
વિજેતાઓના ટ્રોફી અને પ્રમાણપત્રો અટકાવાયા સ્પર્ધકોને લગાવેલી ચીપમાં ભૂલ હોવાથી વીડિયો રેકોર્ડિંગના આધારે નવા વિજેતા જાહેર કરાયા પણ ટ્રોફી-પ્રમાણપત્રો હજુ બાકી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ…
View More ગિરનાર આરોહણ સ્પર્ધામાં વિવાદ