મોટા પ્રમાણમાં ધાણાની ખરીદી કરી હાથ ઉંચા કરી દીધા જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રૂૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઈઝ…
View More જૂનાગઢ યાર્ડમાં 60 વેપારીઓને રૂા.1.59 કરોડનો ધુંબો મારનાર પિતા-પુત્ર ઝડપાયાJunagadh
ભાદરવી અમાસે ભવનાથમાં મોક્ષ પીપળે ભક્તોનું ઘોડાપુર
પિતૃતર્પણ માટે જળ અર્પણ કરી શ્રધ્ધાળુઓએ દામોદર કુંડમાં સ્નાન કર્યું જુનાગઢના ગિરનારના ભવનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ અને તેના કિનારે આવેલો મોક્ષ પીપળાના વૃક્ષનું સંસ્કૃતિમાં…
View More ભાદરવી અમાસે ભવનાથમાં મોક્ષ પીપળે ભક્તોનું ઘોડાપુરજૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોત
જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફેબ્રીકેશનનું કામ કરતો રાજકોટનો શ્રમિક યુવાન સીડી પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. જેનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું…
View More જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોતવડોદરાથી ટ્રેનીંગમાં આવેલા PSIનું જૂનાગઢમાં હાર્ટએટેકથી મોત
વડોદરાથી ટ્રેનિંગમાં આવેલા પીએસઆઇનું જૂનાગઢમાં હાર્ટ એટેકથી મૃત્યુ થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી. વડોદરાના જેપી નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિનોદભાઈ વીરસીંગભાઇ ચૌધરી ઉં.…
View More વડોદરાથી ટ્રેનીંગમાં આવેલા PSIનું જૂનાગઢમાં હાર્ટએટેકથી મોતકેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડો
જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયેલો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના…
View More કેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડોકોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાત
જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જાવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જાવા મળ્યા. ત્યારે…
View More કોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાતપૂછપરછમાં બોલાવેલો ખીજડિયાનો શખ્સ દારૂ ઢીંચી જૂનાગઢ ક્રાઇમબ્રાન્ચે પહોંચતા લોકઅપમાં પૂર્યો
મેંદરડાના ખીજડીયાનો શખ્સ પીધેલી હાલતમાં ક્રાઈમ બ્રાન્ચે આવતા અટક કરી બી ડિવિઝનની લોકઅપમાં ધકેલી દીધો હતો. મેંદરડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં હત્યાનો ગુનો નોંધાયો હતો.…
View More પૂછપરછમાં બોલાવેલો ખીજડિયાનો શખ્સ દારૂ ઢીંચી જૂનાગઢ ક્રાઇમબ્રાન્ચે પહોંચતા લોકઅપમાં પૂર્યોરાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદ
જુનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા આવનાર હતા પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે તેમનું વિમાન ઉડી નહીં…
View More રાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદજૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇ
હાલના સમયમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યું છે, લોકોના બેન્ક એકાઉન્ટમાં રહેલી પોતાની મૂડી પણ સુરક્ષિત નથી. ત્યારે જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા…
View More જૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇજૂનાગઢના શિષ્યવૃત્તિ કૌભાંડમાં બે વર્ષ બાદ ચાર કૌભાંડીઓની ધરપકડ
જૂનાગઢમાં વિદ્યાર્થીઓના નામે અનુ.જાતી કલ્યાણ કચેરીમાંથી સરકારના નિયમ અન્વયે મળવાપાત્ર શિષ્યવૃત્તિ રકમ મેળવવા ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે રજુ કરીને આશરે 2,245 જેટલા વિદ્યાર્થીઓના નામે…
View More જૂનાગઢના શિષ્યવૃત્તિ કૌભાંડમાં બે વર્ષ બાદ ચાર કૌભાંડીઓની ધરપકડ