સાધુના પોતાના અને ગૌશાળાના બેંક ખાતામાં ફ્રોડના નાણા ઠલવાયા અંગે 13 ફરિયાદો થઇ છે આગ્રાના વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી પાંચ લાખની પડાવેલી રકમ સાધુના ખાતામાં…
View More સાયબર ફ્રોડના 40 લાખની હેરાફેરીમાં જૂનાગઢના ‘સાધુ’ની ધરપકડJunagadh
જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારામારીના એક કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો.આરોપી અલ્પેશ ભીમા માંડલ (ઉં. 35, રહે. બોર્ડિંગ વાસ, પ્રદીપનો…
View More જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયા
મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે. જેનો…
View More 253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયા‘ધુરંધર’ ફિલ્મ સામે વિરોધની ચિંગારી ભડકી, બલોચ સમાજની હાઇકોર્ટમાં જવાની ચિમકી
તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ’ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા…
View More ‘ધુરંધર’ ફિલ્મ સામે વિરોધની ચિંગારી ભડકી, બલોચ સમાજની હાઇકોર્ટમાં જવાની ચિમકીજૂનાગઢ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં કાર્યકરે ફિનાઈલ પી લીધું
શહેર કોંગ્રેસ પ્રમુખ જ્ઞાતિવાદ ચલાવતા હોવાનો દીપક મકવાણાનો આક્ષેપ જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં ગત બપોરે એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને…
View More જૂનાગઢ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં કાર્યકરે ફિનાઈલ પી લીધુંજૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ પરિવારનો અડીંગો
જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટર ગેજ રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારે અડીંગો જમાવ્યો હતો અને ટ્રેક પર આરામ કરતા જોવા મળ્યા હતા. આ અંગે જાણ…
View More જૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ પરિવારનો અડીંગોજૂનાગઢના બૂટલેગર પાસેથી મગાવેલા 29.61 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા
જૂનાગઢના બુટલેગર મારફત મંગાવેલ 29.61 લાખના દારૂૂ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે શીલ ખાતેથી 4 શખ્સની ધરપકડ કરી વાહનો સહિત 49.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો…
View More જૂનાગઢના બૂટલેગર પાસેથી મગાવેલા 29.61 લાખના દારૂ સાથે ચાર ઝડપાયાજૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડ
છેતરપિંડી કેસની તપાસમાં બેદરકારી બદલ એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ એન સોનારા અને ડ્રાઇવર દિનેશ લખમણભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો…
View More જૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડશિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની ધર્મશાળાના સંચાલકો સાથે બેઠક
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર…
View More શિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની ધર્મશાળાના સંચાલકો સાથે બેઠકજૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો
પતિ-પત્નીના ઝઘડામાં પતિએ મહારાષ્ટ્રથી ફોન કરી પોલીસને દોડતી કરી જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે(4 ડિસેમ્બર) બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ…
View More જૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો