જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. જુનાગઢ શહેરમાં ખાડિયા વિસ્તારમાં આવેલું રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. આ…
View More જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેJunagadh NEWS
અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી
જૂનાગઢ અંબાજી ગાદી વિવાદમાં અંતે અખાડાએ ઝંપલાવ્યું સાચા હોય તો કોર્ટમાં જવા પડકાર, તમે સાંસદ હતા ત્યારે પેન્ટ પહેરતા, હવે ટિકિટ ન મળતા ફરી સંત…
View More અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકીમહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશે
અખાડાના આચાર્ય મહામંડલેશ્ર્વર સ્વામી અવધેશાનંદગીરી મહારાજના પ્રમુખ સ્થાને 11 સભ્યોની સમિતિ જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો છે.…
View More મહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશેજૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાં
જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો…
View More જૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાંજૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
દિવસેને દિવસે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દબાણ…
View More જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છે
ગિરનાર ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ છતાં સાધુ-સંતોનું ભેદી મૌન પૈસા આપ્યાનો પત્ર સરકારી રેકર્ડમાંથી જ મળ્યાનો મહેશગીરીબાપુનો દાવો ગીરીશ કોટેચા કોઇ શંકરાચાર્ય છે? તેના…
View More ફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છેમહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?
ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ગિરનાર સાધુ મંડળના વિવાદમાં કિન્નર…
View More મહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?PI પાદરિયાને પકડવા પોલીસ ટુકડીના જૂનાગઢ સહિતના સ્થળે દરોડા, અંતે સસ્પેન્ડ
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર, પાટીદાર અગ્રણી અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા (ઉ.વ.58)એ ગઇકાલે પોતાની ઉપર પીઆઈ સંજય પાદરિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો…
View More PI પાદરિયાને પકડવા પોલીસ ટુકડીના જૂનાગઢ સહિતના સ્થળે દરોડા, અંતે સસ્પેન્ડજૂનાગઢમાં 15 મિનિટમાં બે કારના કાચ તૂટ્યા, 4.25 લાખની રોકડ ચોરાઈ
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર એક કારનો કાચ તોડયા પછી રોકડ ઉઠાવી 15 મિનિટમાં જ વાડલા ફાટક પાસે બીજી કારમાંથી એ જ રીતે હાથ મારી બંને…
View More જૂનાગઢમાં 15 મિનિટમાં બે કારના કાચ તૂટ્યા, 4.25 લાખની રોકડ ચોરાઈમહંત બનવા ભાજપ-કલેક્ટરો અને સંતોને ફંડ આપ્યું
જૂનાગઢના અંબાજી મંદિરના મહંતની નિમણૂકના વિવાદમાં મહેશગીરી બાપુનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભાજપને પાંચ કરોડ, જૂનાગઢનાં બે કલેકટરોને 50-50 લાખ અને સાધુઓને 25 થી 50 લાખ આપ્યાનો…
View More મહંત બનવા ભાજપ-કલેક્ટરો અને સંતોને ફંડ આપ્યું