જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ: વિદ્યાર્થીઓને કોઈપણ અગવડતા પડે તો કંટ્રોલ નંબર (0285)2630151 પર સંપર્ક કરી શકાશે ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય…
View More જૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેJunagadh NEWS
મહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ
પ્રથમ દિવસે ભક્તોનો મહેરામણ ઊમટ્યો, ભંડારા, સાંસ્કૃતિક મંચ, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો, તંત્ર દ્વારા સુચારુ સંચાલન ભારતીય સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાના વહેણમાં…
View More મહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભ
સવારે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ બાદ પાંચ દિવસનો મેળો ખુલ્લો મુકાયો ટ્રાફિક વ્યવસ્થા અને બંદોબસ્ત માટે 2500 પોલીસ તૈનાત, ક્યુઆર કોડથી પાર્કિંગ NDRF અને SDRFની ટીમો…
View More ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભઘોડા ડોકટરે ઘૂંટણની સારવારના નામે 6 લાખ પડાવી લીધા
દંપતી વાપી જતા હતા ત્યારે રસ્તામાં આવેલી હોટેલ પર એક શખ્સે તબીબનું વિઝિટિંગ કાર્ડ આપ્યું’તું ડો. ઝરીવાલાએ ઘૂંટણમાંથી એક રસીનું ટીપુ કાઢવાના રૂપિયા 8…
View More ઘોડા ડોકટરે ઘૂંટણની સારવારના નામે 6 લાખ પડાવી લીધાજૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઇ
જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારનું કલંક લાગ્યું છે. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર દર્શન સાવલિયા લાંચ લેતા હોય તેવો વીડિયો સામે…
View More જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઇજૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જવા ભાડા નક્કી કરાયા
યાત્રિકો લુંટાય નહીં તે માટે વ્યવસ્થા, કુલ 210 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડાવાશે, 13 સમિતિની રચના કરતા કલેક્ટર ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો…
View More જૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જવા ભાડા નક્કી કરાયાજૂનાગઢ અપક્ષ ઉમેદવારે ભાજપના દિગ્ગજ નેતાને પછાડી મેદાન માર્યું
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે ઐતિહાસિક વિજય મેળવ્યો છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025,માં વોર્ડ નંબર 9,માં ભાજપે ટીકીટમાં કાપતા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી…
View More જૂનાગઢ અપક્ષ ઉમેદવારે ભાજપના દિગ્ગજ નેતાને પછાડી મેદાન માર્યુંજૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક
60માંથી 48 બેઠકો કબજે કરી છતાં પાર્થ કોટેચા હારી જતા ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ જેવી સ્થિતિ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત બહુમતી…
View More જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિકજૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, પાંચ લોકો ઈજાગ્રસ્ત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ…
View More જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, પાંચ લોકો ઈજાગ્રસ્તશિવરાત્રી મેળા માટે વન-વે અને નો-પાર્કિંગ ઝોન જાહેર
ભવનાથ તળેટીમાં તા.22થી 26 ફેબ્રુ. દરમિયાન યોજાનાર મેળા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ જૂનાગઢ તા.17 ભવનાથ તળેટીમાં તા.22 ફેબ્રુઆરીથી તા.26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો…
View More શિવરાત્રી મેળા માટે વન-વે અને નો-પાર્કિંગ ઝોન જાહેર