વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં છેલ્લા દસેક દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તુટી જતાં પીવાના પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. તૂટેલી પાઇપલાઇન માંથી વહેતું પાણી ગટરના…
View More જોડિયામાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવJodiya
જોડિયા પાસે હિટ એન્ડ રન, બાઇકને ટ્રકે ઠોકર મારતા યુવાનનું કરૂણ મોત
જામનગર જિલ્લામાં અકસ્માતો ની હારમાળા યથાવત રહી છે. જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર બાલંભા ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં જામનગરના એક યુવાનનું ડમ્પરની ઠોકરે…
View More જોડિયા પાસે હિટ એન્ડ રન, બાઇકને ટ્રકે ઠોકર મારતા યુવાનનું કરૂણ મોતજોડિયાના બાલંભા ગામે શ્રમિક પરિવારની પુત્રીનો આપઘાત
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભામાં ખેતમજૂરી કરતા મૂળ દાહોદના શ્રમિક પરિવારની સોળ વર્ષની પુત્રીએ પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી.લીધી છે. આ યુવતીનું માનસિક સંતુલન…
View More જોડિયાના બાલંભા ગામે શ્રમિક પરિવારની પુત્રીનો આપઘાતજોડિયાના બાલંભા ગામે તરૂણીનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ દાહોદ ના વતની નરેશભાઈ કીડિયાભાઈ મીનામાં નામના 40 વર્ષના આદિવાસી શ્રમિક…
View More જોડિયાના બાલંભા ગામે તરૂણીનો ફાંસો ખાઇ આપઘાતજોડિયા પંથકમાં 2400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
કચ્છ થી જામનગર શહેરમાં કાર મારફતે ઇંગ્લિશ દારૂૂની બાટલીનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને જોડિયા પંથકમાંથી કારને જામનગર તરફ લાવવામાં આવી રહી છે…
View More જોડિયા પંથકમાં 2400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયાજોડિયાના જીરાગઢમાં ચાર યુવાનો ડુબ્યા, બે લાપતા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આજે એક અત્યંત દુખદ ઘટના બની છે. ઢોર ચરાવવા માટે ગયેલા ચાર માલધારી યુવાનો અચાનક નદીના પાણીમાં ડૂબી…
View More જોડિયાના જીરાગઢમાં ચાર યુવાનો ડુબ્યા, બે લાપતાજોડિયામાં અપહરણના પાંચ વર્ષથી ફરાર શખ્સને દબોચી લેતી એલસીબી
જામનગર જિલ્લાના જોડીયા પોલીસ મથકના અપહરણ ના એક ગુનામાં રાજકોટમાં જેલવાસ ભોગવતો પાકા કામનો કેદી છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહ્યા પછી…
View More જોડિયામાં અપહરણના પાંચ વર્ષથી ફરાર શખ્સને દબોચી લેતી એલસીબીજોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…
View More જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલજોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુ
ટ્રેકટર સાથે અથડાઈ પડેલી કારના ચાલક કેશિયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાયો ટ્રેક્ટર પલટી મારી જતાં વ્હીલના પતરા પર બેઠેલાં પર પ્રાંતીય શ્રમિક…
View More જોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુજોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરી
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારી નો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની…
View More જોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરી