જેતપુર પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક કરુણ ઘટનામાં જેતપુરના નવાગઢ ગામના એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…
View More જેતપુર નજીક હીટ એન્ડ રન, કાર ચાલકે ઠોકરે લેતા વૃધ્ધનું મોતjetpur
જેતપુર હાઇવે ઉપર બિભત્સ ચેનચાળા કરતી બે મહિલા સહિત ત્રણની ધરપકડ
જેતપુર હાઇવે ઉપર જેતલસર પાસે જાહેર રોડ પર બીભસ્ત ચેનચાળા કરતા એક પુરુષ અને બે મહિલાની પોલીસે ધરપકડ કરી છે. જાહેર સ્થળો પર અશોભનીય વર્તન…
View More જેતપુર હાઇવે ઉપર બિભત્સ ચેનચાળા કરતી બે મહિલા સહિત ત્રણની ધરપકડજેતપુરમાં પિસ્તોલ સાથે વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો
જેતપુરના એક શખ્સને ઇન્સ્ટાગ્રામ પર પિસ્તોલ સાથેનો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો ઉદ્યોગનગર પોલીસે યુવક સામે નોંધ્યો ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયામાં હથિયારો સાથે વીડિયો…
View More જેતપુરમાં પિસ્તોલ સાથે વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયોજેતપુરમાં અકસ્માત બાદ કારચાલકોનો હુમલો કરી યુવક પર ગાડી ચઢાવવાનો પ્રયાસ
જેતપુરના તત્કાલ ચોકડી વિસ્તારમાં અકસ્માત બાદ ખોડપરા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે ડ્રાઈવિંગ કરતા 40 વર્ષીય યુવક પર બે અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી, તેમને ગાડી…
View More જેતપુરમાં અકસ્માત બાદ કારચાલકોનો હુમલો કરી યુવક પર ગાડી ચઢાવવાનો પ્રયાસજેતપુરમાં મંડપ ઉતારતી વેળાએ લોખંડનો ઘોડો વીજલાઈનને અડકી જતાં શ્રમિકનું મોત
ત્રણ શ્રમિકને જોરદાર વીજ શોક લાગ્યો હતો, બેને સારવારમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના જેતપુરના ધોરાજી રોડ પર શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવના મંડપ ઉતારતી વખતે ગંભીર દુર્ઘટના…
View More જેતપુરમાં મંડપ ઉતારતી વેળાએ લોખંડનો ઘોડો વીજલાઈનને અડકી જતાં શ્રમિકનું મોતજેતપુરના મોણપર ગામે ચારણ માટે આપેલી જમીન પચાવી પાડવા છ શખ્સોનો આતંક
રાજકોટ રહેતા યુવાનના દાદીએ આપેલી જમીનમાં ઢોર ચરાવવાની ના પાડતા મામલો બીચકયો રાજકોટ રહેતા અને જેતપુર તાલુકાના મોણપર ગામમાં આવેલી પૂર્વજોની ખેતીની જમીન ધરાવતા યુવાનની…
View More જેતપુરના મોણપર ગામે ચારણ માટે આપેલી જમીન પચાવી પાડવા છ શખ્સોનો આતંકજેતપુરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાનું અપહરણ, છ આરોપીઓ ઝડપાયા
જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલાનું ફિલ્મી ઢબે અપહરણ થવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. જોકે, જેતપુર સીટી પોલીસે સમયસૂચકતા વાપરી ગણતરીના કલાકોમાં જ…
View More જેતપુરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાનું અપહરણ, છ આરોપીઓ ઝડપાયાજેતપુરમાં મહિલાને લીફ્ટ આપવાની લાલચે અવાવરુ સ્થળે લઈ જઈ અજાણ્યાનું દુષ્કર્મ
જૂનાગઢ સુધી મૂકી જવાની વાત કરી મહિલાને વિશ્ર્વાસમાં લીધી જેતપુર શહેરમાં બસ સ્ટેન્ડેથી એક મહિલાને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યો હોવાની ગંભીર ઘટના સામે…
View More જેતપુરમાં મહિલાને લીફ્ટ આપવાની લાલચે અવાવરુ સ્થળે લઈ જઈ અજાણ્યાનું દુષ્કર્મજેતપુરમાં વ્યાજખોરી વિરુદ્ધ પોલીસનો લોકદરબાર, લોન મેળાનું કરાયું આયોજન
રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુરમાં વ્યાજખોરી નાબૂદી માટે વિશેષ લોક દરબાર અને લોન મેળાનું આયોજન કર્યું હતું. ગુજરાત સરકારની વ્યાજખોરી વિરોધી ઝુંબેશને વેગ આપવા અને ગેરકાયદેસર…
View More જેતપુરમાં વ્યાજખોરી વિરુદ્ધ પોલીસનો લોકદરબાર, લોન મેળાનું કરાયું આયોજનગોંડલ-કોટડા-જેતપુર-મેટોડામાં પુરવઠા તંત્રના દરોડા
કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા 124 ગેસ સિલિન્ડર કબજે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત સર્જાઈ છે, ત્યારે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 18…
View More ગોંડલ-કોટડા-જેતપુર-મેટોડામાં પુરવઠા તંત્રના દરોડા