જેતપુરના નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુપીના બે મજૂરો વચ્ચે 200 રૂૂપિયાની ઉઘરાણી મામલે અને ગાળો બોલવા બાબતે ઝઘડો થતા એક મજુરે…
View More જેતપુરમાં 200 રૂપિયાની ઉઘરાણીમાં યુવાનની હત્યા, બે મિત્રોની ધરપકડjetpur
જેતપુરમાં 28 હજારની ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી ઝડપાયો
જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડી રૂૂ.28 હજારની 99 ચાઇનીઝ દોરીની ફીરકીના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેંજ…
View More જેતપુરમાં 28 હજારની ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી ઝડપાયોદુબઇથી સંચાલિત સાયબર ફ્રોડનું કૌભાંડ, જેતપુરના નવ ઝડપાયા
ફોરેકસ ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી મારફતે 95 લાખની હેરાફેરી, દુબઇના સૂત્રધારને પકડવા તજવીજ સાયબર ફ્રોડના પૈસા એકાઉન્ટમાં જમા કરાવડાવી ખાતેદારને 1 ટકા કમિશન અપાતું જેતપુર સિટી ગ્રામ્ય…
View More દુબઇથી સંચાલિત સાયબર ફ્રોડનું કૌભાંડ, જેતપુરના નવ ઝડપાયામ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહી
નજીવી લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ, ચેક બૂક, એટીએમ કે સીમ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિઓને આપવું નહીં, જાહેર જનતાને પોલીસની અપીલ ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામા આવતા…
View More મ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહીજેતપુરના પી.આઇ.નું સીએમના હસ્તે સન્માન
ગાંધીનગર ખાતે મંગળવારે જેતપુર સીટી પીઆઈ. એ.ડી. પરમારને રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ. 2021/22ના વર્ષમા પીઆઈ પરમારે…
View More જેતપુરના પી.આઇ.નું સીએમના હસ્તે સન્માનજેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટ
જેતપુર શહેરના જૂના રૂૂપાવટી રોડ પર આવેલા ખારાપાટ વિસ્તારમાં દીપડાએ ત્રણ વાછરડીઓનું મારણ કરતાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. શિકારની શોધમાં આવેલા દીપડાએ…
View More જેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટજેતપુરમાં ચક્કાજામ કરનાર 13 મહિલાઓ સામે ગુનો નોંધાયો
જેતપુરમાં રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે ધોરાજી રોડ પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ પર સ્થાનિક મહિલાઓએ…
View More જેતપુરમાં ચક્કાજામ કરનાર 13 મહિલાઓ સામે ગુનો નોંધાયોજેતપુરના ચામુંડાનગરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, બુટલેગર મહિલાની ધરપકડ
જેતપુરના ચામુંડા નગર વિસ્તારમાં ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂૂ વેચાઈ રહ્યો હોવાની સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ દેશી દારૂૂનું વેચાણ ચાલુ જ રહેતા સ્થાનિક મહિલાઓએ…
View More જેતપુરના ચામુંડાનગરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, બુટલેગર મહિલાની ધરપકડદીકરા બાપ-દાદાની જમીન અને દીકરીઓ ‘પાઘડી’ સાચવે: રાદડિયા
પિતા દીકરી માટે હંમેશા સારૂ જ વિચારે, અભ્યાસની સાથે પરિવારની ઇજજત-સંસ્કાર જાળવી રાખે: સમુહ લગ્નમાં ભાવુક અપીલ ગુજરાતના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ…
View More દીકરા બાપ-દાદાની જમીન અને દીકરીઓ ‘પાઘડી’ સાચવે: રાદડિયાજેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી
જેતપુરમાં મતદાર સુધારણા કાર્યક્રમ જઈંછની કામગીરી દરમિયાન નાજાવાળા પરમાં બીએલઓ ગયા હતા અને ત્યાં નશામાં ધૂત એક શખ્સે બીએલઓ અને તેની ટીમ સાથે અસભ્ય વર્તન…
View More જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી