જેતપુરના જેતલસર ના વતની અને હાલ અમદાવાદના આંબાવાડી માં રહેતા કારખાનેદારે ધંધો શરૂૂ કરવા વ્યાજે લીધેલા 40 લાખ સામે વ્યાજ સહીત રૂૂ.1.56 કરોડ જેટલી રકમ…
View More 40 લાખના 1.56 કરોડ ચૂકવ્યા છતા જમીન પચાવી પાડવા કારસોjetpur
જેતપુરમાં વેપારીના મકાનમાંથી ભાભી અને તેના પ્રેમીએ સોનાનો હાર ચોર્યો’તો
પોતાનો સોનાનો હાર ફાયનાન્સમાં મૂકી પ્રથમ પ્રેમીના નામે લોન લીધી, હપ્તા ન ભરતા હાર છોડાવવા બીજા પ્રેમી સાથે મળી ચોરીને અંજામ આપ્યો જેતપુરના ટાકુડીપરા, શેરી…
View More જેતપુરમાં વેપારીના મકાનમાંથી ભાભી અને તેના પ્રેમીએ સોનાનો હાર ચોર્યો’તોજેતપુરમાં કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર પડાવ્યા
જેતપુરમાં રહેતા કારખાનેદારને હનીટ્રેપના ફસાવવાનું કાવતરું રચી 50 હજાર રૂૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહતી પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તમામને સકંજા…
View More જેતપુરમાં કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર પડાવ્યાજેતપુરના સોની વેપારી સાથે રૂપિયા 8.34 લાખની છેતરપીંડી
જેતપુરમાં રહેતા સોની વેપારી સાથે રૂા. 8.34 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે. ગ્રાહક બનીને સોની વેપારી પાસેથી 10 તોલા સોનાની…
View More જેતપુરના સોની વેપારી સાથે રૂપિયા 8.34 લાખની છેતરપીંડીજેતપુરના સરધારપુરમાં ગેસની નળી છટકતાં ભડકો, બે પિતરાઈ ભાઈ દાઝ્યા: એકનું મોત
રાજકોટ શહેરના જેતપુરના સરધારપુર ગામેગેસની નળી છટકતા ભડકો થયો હતો અને આગમાં બે પિતરાઈભાઈ દાઝી ગયા હતા આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એકનું…
View More જેતપુરના સરધારપુરમાં ગેસની નળી છટકતાં ભડકો, બે પિતરાઈ ભાઈ દાઝ્યા: એકનું મોતજેતપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
જેતપુર પંથકમાં સગીરાનું અપરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે આરોપીને ભોગ બનનાર સાથે રાજસ્થાનથી ઝડપી લીધો હતો. જે કેસમાં પોલીસે માત્ર 9 જ દિવસમાં કોર્ટમાં…
View More જેતપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટજેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંક
જેતપુરના દેવકી ગાલોલ ગામે લગ્નમાં વિડીયો શુટિંગ ઉતારવા બાબતે થયેલ માથાકૂટ બાદ સરપંચના પરિવારના ઘરે જઈ ચાર શખ્સોએ આંતક મચાવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંકજેતપુર પાલિકામાં પ્રમુખપદે મીનાબેન ઉસદડિયાની વરણી
ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ અને મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 4…
View More જેતપુર પાલિકામાં પ્રમુખપદે મીનાબેન ઉસદડિયાની વરણીજેતપુરમાં ઇન્સ્ટાગ્રામમાં પરિણીતાએને મેસેજ મોકલ્યાનો આક્ષેપ કરી કારખાનેદાર ઉપર હુમલો
જેતપુરમાં ઇન્સ્ટાગ્રામમા મહિલાને મેસેજ મોકલ્યાનો આક્ષેપ કરી કારખાનેદાર અને તેના મિત્રને મળવા બોલાવી ચાર શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર…
View More જેતપુરમાં ઇન્સ્ટાગ્રામમાં પરિણીતાએને મેસેજ મોકલ્યાનો આક્ષેપ કરી કારખાનેદાર ઉપર હુમલોજેતપુરમાં સાડીના કારખાનામાં આગ ભભૂકી
રો-મટિરિયલ સહિત લાખો રૂપિયાનો માલ સામાન ખાખ : આગ બુઝાવવા ફાયર ફાઈટરો દોડાવ્યા જેતપુરમાં નવાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સાડીના એક કારખાનામાં આજે ભીષણ આગ…
View More જેતપુરમાં સાડીના કારખાનામાં આગ ભભૂકી