જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે આવેલા મંદિરમાં દર્શન કરવા આવેલ એક ગઠીયો માતાજીની મૂર્તિ પરથી આભૂષણની ઉઠાંતરી કરી ગયો હતો. ધોળે દિવસે બનેલી ચોરીની ઘટના…
View More જેતપુરના જેતલસરમાં દર્શન કરવા આવેલો ગઠિયો માતાજીનો હાર ચોરી ગયોJetpur NEWS
જેપુરમાં જેટકોની દાદાગીરીથી આઘાત પામેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુ
ખેડૂતના ઘઉંના ઉભા પાકમાં વીજપોલ નાખવા પોલીસ સાથે વીજકંપની ત્રાટકી, ખેડૂતોમાં રોષ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર પાસેના જેપુર ગામમાં વીજ કંપનીની કથિત દાદાગીરી અને…
View More જેપુરમાં જેટકોની દાદાગીરીથી આઘાત પામેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુજેતપુર નજીક ઝાડ સાથે કાર અથડાતાં 11 માસ પહેલાં પરણેલી યુવતીનું મોત
જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડીરાત્રે પૂરઝડપે જતી એક કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાઇ હતી. આ કારમાં સવાર…
View More જેતપુર નજીક ઝાડ સાથે કાર અથડાતાં 11 માસ પહેલાં પરણેલી યુવતીનું મોતજેતપુરના કારખાનામાં પ્રેમીના હાથે વિધવાની હત્યા
પાલનપુર સાથે મજૂરી કામ વખતે બંન્ને વચ્ચે પરીચય થતા જેતપુર આવી રહેતા હતા, આડાસંબંધની શંકાએ મોતને ઘાટ ઉતારી જેતપુરના રબારીકા રોડ પર આવેલા એમ.જી. ઉદ્યોગનગર…
View More જેતપુરના કારખાનામાં પ્રેમીના હાથે વિધવાની હત્યાજેતપુરની મોટા ગુંદાળા શાળાના આચાર્ય સંજયભાઈ વેકરિયાની ‘ચિત્રકૂટ એવોર્ડ’ માટે પસંદગી
આચાર્યના ભગીરથ પ્રયત્નોથી શાળાનો કાયાકલ્પ: ભૂતવડ સહિતના આજુબાજુના ગામોના બાળકો હવે અહીં લે છે શિક્ષણ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની પી એમ શ્રી મોટા ગુંદાળા પ્રાથમિક…
View More જેતપુરની મોટા ગુંદાળા શાળાના આચાર્ય સંજયભાઈ વેકરિયાની ‘ચિત્રકૂટ એવોર્ડ’ માટે પસંદગીજેતપુરમાં પતિના હાથે પત્નીની હત્યા, બચાવવા વચ્ચે પડેલી પુત્રીની હત્યાનો પ્રયાસ
ભોજાદાર વિસ્તારમાં ગૃહકલેશના કારણે બનેલી ચોંકાવનારી ઘટના, આરોપીને સકંજામાં લેવા કવાયત જેતપુરના ભોજાદાર વિસ્તારમાં કૌટુંબિક કલેશના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે…
View More જેતપુરમાં પતિના હાથે પત્નીની હત્યા, બચાવવા વચ્ચે પડેલી પુત્રીની હત્યાનો પ્રયાસજેતપુરના મંડલીકપુર પાસેની ફેકટરીમાં બાળકી રમતા-રમતા કુંડીમાં પડતા મોત
બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં શોક જેતપુરમાં ફરીવાર માતાપિતા માટેનો એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક દોઢ વર્ષની માસુમ બાળકીનું પાણીની કૂંડીમાં…
View More જેતપુરના મંડલીકપુર પાસેની ફેકટરીમાં બાળકી રમતા-રમતા કુંડીમાં પડતા મોતજસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુુ
જસદણમા ખેત મજુરી અર્થે આવેલા યુવકને પિતો કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝીરે અસર…
View More જસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુુજેતપુરની પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 32 માસની જેલ
જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને કોર્ટે 32 માસની સજા ફરમાવતો જેતપુર ફેમેલી કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકિકત મુજબ જેતપુરની પરણીતા ઉર્મીશા હરેનભાઈ…
View More જેતપુરની પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 32 માસની જેલજેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલો
જેતપુરની ધારેશ્વર ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થી કેવીન મનસુખભાઈ બગડા અને તેના…
View More જેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલો