જેતપુર શહેરના નવાગઢ વિસ્તાર સ્થિત નગરપાલિકા સંચાલિત સરકારી ક્ધયા શાળા નં. 14ના રૂૂ. 2.39 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યુવા નેતા જયેશ…
View More જેતપુરમાં સરકારી ક્ધયા શાળા નં.14ના નવા ભવનનું ખાતમુહૂર્તJetpur NEWS
જેતપુરની મહિલાના ઘરમાંથી પોલીસ ડોગે 47 હજારનો ગાંજો શોધી કાઢ્યો
જેતપુરમાં પોલીસે , બોખલા દરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે પોલીસના સ્નીફર ડોગને સાથે રાખી દરોડો પાડતા પોલીસ ડોગે મહિલાના ઘર માંથી રૂૂ.47 હજારનો ગાંજો…
View More જેતપુરની મહિલાના ઘરમાંથી પોલીસ ડોગે 47 હજારનો ગાંજો શોધી કાઢ્યોજેતપુરના વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ વસુલવા ચાર વ્યાજખોર શખ્સોનો આતંક
જેતપુરના યુવકને વ્યાજખોરીના વિષચક્રમાં ફસાવી ચાર શખ્સોએ વ્યાજે આપેલી રકમથી વધુ રૂૂપિયા વસુલવા ધમકી આપી ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.વેપારીએ લીધેલા રૂૂ.50 લાખ સામે…
View More જેતપુરના વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ વસુલવા ચાર વ્યાજખોર શખ્સોનો આતંકજેતપુર નજીક એક જ રાતમાં 4 કારખાનામાં ચોરી
ચોરી કરનાર ચાર શખ્સો સીસીટીવીમાં કેદ, તસ્કર ટોળકીનું પગેરુ દબાવતી ગ્રામ્ય એલસીબી જેતપુર નજીક જેતલસર પાસે કારખાનામાં ચોરીનો બનાવ એક જ રાતમાં સિમેન્ટના ત્રણ…
View More જેતપુર નજીક એક જ રાતમાં 4 કારખાનામાં ચોરીજેતપુર નજીક દારૂ ભરેલી કારનો પીછો કરનાર પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ
જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ફાટક પાસેથી વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹16,21,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ…
View More જેતપુર નજીક દારૂ ભરેલી કારનો પીછો કરનાર પોલીસ ઉપર હુમલાનો પ્રયાસજેતપુરમાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની શાનથી ઉજવણી
જેતપુરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ…
View More જેતપુરમાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની શાનથી ઉજવણીજેતપુરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં રાજકોટ શહેરનાં પાંચ અને જેલના એક પોલીસ કર્મીનું સન્માન
જેતપુર ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર પોલીસ અને મધ્યસ્થ જેલના મળી 6 પોલીસ કર્મચારીઓઅનું તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ સન્માન કરવામાંઆવ્યું…
View More જેતપુરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં રાજકોટ શહેરનાં પાંચ અને જેલના એક પોલીસ કર્મીનું સન્માનનકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયું
જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે…
View More નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયુંજેતપુરના ભોજાધારની મહિલા 24 હજારના ગાંજા સાથે ઝડપાઈ
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી નામચીન મહિલા પાસેથી રૂા.24 હજારનો ગાંજો કબજે કર્યો હતો. મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને વેચાણ…
View More જેતપુરના ભોજાધારની મહિલા 24 હજારના ગાંજા સાથે ઝડપાઈજેતપુરમાં નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયું
જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે…
View More જેતપુરમાં નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયું