રાદડિયાએ ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી મામલો થાળે પાડ્યો જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને મેન્ડેન્ટ ન આપતા પક્ષમાં…
View More જેતપુરમાં ભાજપની ‘બાજી’ બગડે તે પહેલાં ડેમેજ ક્ધટ્રોલJetpur NEWS
જેતપુરમાં શ્રમિકની હત્યા કરનાર સહકર્મચારીને આજીવન કેદ
જેતપુર શહેરના ધારેશ્વર રોડ પર જયરાજ પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં એક પરપ્રાંતીય મજૂરનું તેના સાથી મજુરે લાકડાંના ધોકા તેમજ ઢીકાપાટુનો મારમારી હત્યા નિપજાવી નાખ્યાંનો…
View More જેતપુરમાં શ્રમિકની હત્યા કરનાર સહકર્મચારીને આજીવન કેદજેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યા
નિદ્રાધીન પત્નીને ધોકા મારી મોતને ઘાટ ઉતારી: પતિ પોલીસ સ્ટેશને હાજર થયો જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ ધોકા ફટકારી પત્નીની હત્યા કરી નાખતા…
View More જેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યાજેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળી
જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફાધર માર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં…
View More જેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળીજેતપુર પંથકમાં પ્રચંડ ધડાકા સાથે ધરતી ધ્રુજી
જેતપુર શેહર અને તાલુકામાં આજે 2.15 આસપાસ ભેદી ધડાકા સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં ગભરાઇને લોકો દોડીને ઘર અને દુકાનોની બહાર નીકળી ગયા હતા. આ પ્રચંડ…
View More જેતપુર પંથકમાં પ્રચંડ ધડાકા સાથે ધરતી ધ્રુજીજેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરી
6 કલાક બંધ રહેલા મહિલાના મકાનમાં થયેલ ચોરીમાં જાણ ભેદુ હોવાની શંકા જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતી મહિલા 6 કલાક બધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.મહિલાએ…
View More જેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરીજેતપુરના ડુંગર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
જસદણમાં પત્ની સંતાનો સાથે માવતરે ચાલી જતા યુવાને ફાંસો ખાધો જેતપુરના ડુંગર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર…
View More જેતપુરના ડુંગર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસજેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડ
ઉતરાયણ પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર વહેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી હતી. જેતપુરમાંથી પોલીસે 66 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ચાર વેપારીઓને ઝડપી લીધા…
View More જેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડહિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોત
જેતપુરમાં આવેલા જંકશન પોપટપરા વિસ્તારમાં રહેતો અને સ્ટુડિયોમાં કામ કરતો યુવાન માલની ડીલેવરી કરી બાઈક લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાપરાજપુર નજીક અજાણ્યા કાર…
View More હિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોતદારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું
જેતપુરમાં હત્યાની ઘટના, ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ દારૂૂના સેવન બાદ નશામાં લોકો કોઈપણ હદ સુધી પહોંચી જતા હોય છે.ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામે દારૂૂ પાર્ટીમાં…
View More દારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું