ભોજાદાર વિસ્તારમાં ગૃહકલેશના કારણે બનેલી ચોંકાવનારી ઘટના, આરોપીને સકંજામાં લેવા કવાયત જેતપુરના ભોજાદાર વિસ્તારમાં કૌટુંબિક કલેશના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે…
View More જેતપુરમાં પતિના હાથે પત્નીની હત્યા, બચાવવા વચ્ચે પડેલી પુત્રીની હત્યાનો પ્રયાસJetpur NEWS
જેતપુરના મંડલીકપુર પાસેની ફેકટરીમાં બાળકી રમતા-રમતા કુંડીમાં પડતા મોત
બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં શોક જેતપુરમાં ફરીવાર માતાપિતા માટેનો એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક દોઢ વર્ષની માસુમ બાળકીનું પાણીની કૂંડીમાં…
View More જેતપુરના મંડલીકપુર પાસેની ફેકટરીમાં બાળકી રમતા-રમતા કુંડીમાં પડતા મોતજસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુુ
જસદણમા ખેત મજુરી અર્થે આવેલા યુવકને પિતો કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝીરે અસર…
View More જસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુુજેતપુરની પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 32 માસની જેલ
જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને કોર્ટે 32 માસની સજા ફરમાવતો જેતપુર ફેમેલી કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકિકત મુજબ જેતપુરની પરણીતા ઉર્મીશા હરેનભાઈ…
View More જેતપુરની પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 32 માસની જેલજેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલો
જેતપુરની ધારેશ્વર ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થી કેવીન મનસુખભાઈ બગડા અને તેના…
View More જેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલોજેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો
જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાય જતા લગ્નનો ઇન્કાર કરી દેતા ભોગ બનનારે હવસખોર…
View More જેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયોજેતપુરમાં ખાનગી સ્કૂલની બસ બેકાબૂ બની, અકસ્માત સર્જતા પાંચ વીજપોલ ધરાશાયી
રાજકોટ જિલ્લાના જેતપુરમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અમરનગર રોડ પર આવેલા વેકરીયા નગર વિસ્તારમાં એક ખાનગી સ્કૂલ બસની ટક્કરથી પાંચ વીજપોલ ધરાશાયી…
View More જેતપુરમાં ખાનગી સ્કૂલની બસ બેકાબૂ બની, અકસ્માત સર્જતા પાંચ વીજપોલ ધરાશાયીજેતપુર અને વિરપુર પોલીસે કબજે કરેલા રૂા. 2.11 કરોડના દારૂ-બિયર ઉપર રોલર ફર્યું
રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે 31 ડીસેમ્બર પહેલા જેતપુર ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલો કરોડોની કિંમતનો વિદેશી દારૂૂ અને બિયરનો…
View More જેતપુર અને વિરપુર પોલીસે કબજે કરેલા રૂા. 2.11 કરોડના દારૂ-બિયર ઉપર રોલર ફર્યુંથાન નાયબ મામલતદાર ઉપર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા
થાનના ભડુલામાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયેલી નાયબ મામલતદાર સહિતની ટીમ અગિયાર દિવસ પહેલા ત્રણ શખ્સોએ હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડતા થાન પોલીસ મથકે ત્રણ…
View More થાન નાયબ મામલતદાર ઉપર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયાજેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોત
જેતપુરના ચાંપરાજપુરનો યુવાન મોટર સાયકલ લઈને જૂનાગઢ જતો હતો ત્યારે રસ્તામાં ખૂંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વધુ તપાસ સ્થાનિક પોલીસ…
View More જેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોત