જસદણમાં વાડીએ જારના પાકની આડમાં છૂપાવેલ 299 બોટલ દારુ ઝડપાયો

જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ભાડલા પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. ગઢડીયા (જામ) ગામની સીમમાં આવેલી એક વાડીમાં…

View More જસદણમાં વાડીએ જારના પાકની આડમાં છૂપાવેલ 299 બોટલ દારુ ઝડપાયો

જસદણ પંથકમાં 13 વર્ષની બાળાની છેડતી કરનાર ઢગાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

જસદણ પંથકમાં બે વર્ષ પૂર્વે માલ ઢોર ચરાવી પરત ફરતી 13 વર્ષની બાળાને આંતરી હવસ ભુખ્યા શખ્સે છેડતી કરી હતી. જે અંગે નોંધાયેલી ફરિયાદનાં આધારે…

View More જસદણ પંથકમાં 13 વર્ષની બાળાની છેડતી કરનાર ઢગાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

જસદણ પાસેથી 54.16 લાખનો ગાંજો ઝડપાયો

રાજ્ક્કોત જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા ચલાવવામાં આવી રહેલી…

View More જસદણ પાસેથી 54.16 લાખનો ગાંજો ઝડપાયો

જસદણના ગઢડિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી રૂા.1 લાખની ચોરી

જસદણ તાલુકાના ગઢડીયા ગામની સીમમાં ધોળા દિવસે ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. એક ખેડૂત પરિવાર જ્યારે ગામમાં પ્રસંગમાં ગયો હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનના…

View More જસદણના ગઢડિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી રૂા.1 લાખની ચોરી

વિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટ

ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આવેલ જલારામ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં રાજકોટ જિલ્લાના જસદશ શહેરના વિરનગરમાં આવેલ શિવાનંદ…

View More વિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટ

જસદણના સાણથલીના પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જસદણનાં સાણથલી ગામે રહેતાં પ્રૌઢ ઘરેથી ગોંડલ જવાનું કહી નીકળ્યા બાદ વાડીએ પહોંચી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પ્રૌઢનાં આપઘાતથી પરિવારમાં શોકની લાગણી…

View More જસદણના સાણથલીના પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જસદણના કનેસરામાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ માથામાં કોસ ઝીંકી દીધી

જસદણના કનેસરા ગામે રહેતાં પ્રૌઢાએ પતિને દારૂ પીવાની ના પાડતાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી માથામાં કોસ ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલીક…

View More જસદણના કનેસરામાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ માથામાં કોસ ઝીંકી દીધી

જસદણમાં બૂટલેગરો બેફામ; પોલીસ ઉપર હુમલો કરી મોબાઈલ ઝૂંટવી લીધા

પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી દેશી દારુના દરોડા દરમિયાન ખુલ્લી લુખ્ખાગીરી, ફરજમાં રૂકાવટના બે ગુના નોંધાયા જસદણમાં બુટલેગરો બેફામ બન્યા છે. જસદણમાં પોલારપર રોડ વિસ્તારમાં…

View More જસદણમાં બૂટલેગરો બેફામ; પોલીસ ઉપર હુમલો કરી મોબાઈલ ઝૂંટવી લીધા

જસદણના શિક્ષકના રૂા.4.50 લાખ ઉપાડી લઈ બે ભાઈઓએ ધમકી આપી

જસદણ તાલુકાના લીલાપુર ગામે ફરજ બજાવતા અને રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર રહેતા એક શિક્ષકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેના મિત્રએ રૂૂ.4.50 લાખ રૂૂપિયા ઉપાડી લીધા…

View More જસદણના શિક્ષકના રૂા.4.50 લાખ ઉપાડી લઈ બે ભાઈઓએ ધમકી આપી

જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

જસદણ તાલુકાના જૂના જસાપર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કાંઠે પોલીસની નજરથી બચીને ચાલતા દેશી દારૂૂના કાળા કારોબારનો આટકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના…

View More જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ