ભીમ અગિયારસ પૂર્વે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ કરી રૂૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…
View More જસદણના કનેસરા અને કાસકોલિયા ગામે જુગારના દરોડા, 14ની ધરપકડJasdan
જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે રૂપિયા 32 કરોડ મંજૂર
જસદણ અને વિંછીયા, બાબરા, ચોટીલા, સરવા, ગઢડા જેવા સામાજીક અને આર્થિક રીતે પછાત તાલુકાના વિધાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે બહાર જવું ન પડે તેની ચિંતા…
View More જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે રૂપિયા 32 કરોડ મંજૂરજસદણ નજીક અકસ્માત, આટકોટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મોત
જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક બાઇક અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ…
View More જસદણ નજીક અકસ્માત, આટકોટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મોતજસદણમાં વ્યાપારિક ઇર્ષાના કારણે યુવાનની હત્યાનો પ્રયાસ: આરોપી સકંજામાં
જસદણ શહેરમાંથી જમીનની અને વ્યાપારિક ઇર્ષાના કારણે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જસદણના જુના બસ સ્ટેશન મેઇન રોડ…
View More જસદણમાં વ્યાપારિક ઇર્ષાના કારણે યુવાનની હત્યાનો પ્રયાસ: આરોપી સકંજામાંજસદણમાં મકાન માલીક અને પાડોશી એ જાતી પ્રત્યે અપમાનિત કરતાં પરિણીતાએ ફિનાઈલ પીધું
જસદણમાં ભાડાના મકાનમાં રહેતી પરિણીતાને મકાન માલિક અને પાડોશીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે…
View More જસદણમાં મકાન માલીક અને પાડોશી એ જાતી પ્રત્યે અપમાનિત કરતાં પરિણીતાએ ફિનાઈલ પીધુંજસદણનો ટ્રાવેલ્સ સંચાલક પિસ્તોલ સાથે ઝડપાયો
જસદણ નજીકથી રાજકોટ રેન્જની ટીમ દ્વારા હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જસદણ મુકામે આવેલી ગઢડીયા ચોકડી પાસેથી ટ્રાવેલ્સ સંચાલકને દેશી…
View More જસદણનો ટ્રાવેલ્સ સંચાલક પિસ્તોલ સાથે ઝડપાયોજસદણના જશાપર ગામે ફોન કરવા બાબતે યુવતીના પિતા-બહેન ઉપર હુમલો
જસદણ તાલુકાના જુના જશાપર ગામે માત્ર એક સામાન્ય ફોન કોલના વિવાદમાં પડોશી પરિવારે એકસંપ થઈ અન્ય પરિવાર પર હુમલો કરી દીધો હતો. તેમજ યુવતી ઉપર…
View More જસદણના જશાપર ગામે ફોન કરવા બાબતે યુવતીના પિતા-બહેન ઉપર હુમલોજસદણના વડોદમાં બોર્ડ હટાવવા મુદ્દે હોબાળો તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ, 4 સામે ફરિયાદ
અમરેલીના નામચીન વસંત ચાવડાએ ફોનમાં ધમકી આપી, આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ જસદણ તાલુકાના વડોદ ગામમાં સરકારી તંત્ર દ્વારા કાયદેસરની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની…
View More જસદણના વડોદમાં બોર્ડ હટાવવા મુદ્દે હોબાળો તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ, 4 સામે ફરિયાદજસદણના મોઢુકામાં વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
જસદણ તાલુકાના વ્યાજખોરોએ નિશાન બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખોટી રીતે વ્યાજની ગણતરી કરી, ધાકધમકી આપી અને બળજબરીથી નાણાં પડાવવાના આક્ષેપ સાથે પાંચ શખ્સો…
View More જસદણના મોઢુકામાં વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદજસદણમાં રોટલા બનાવવા મુદ્દે માતા સાથે ઝઘડો કરતી પત્નીને પતિએ ઢોર માર માર્યો
જસદણમાં રોટલા બનાવવા મુદ્દે માતા સાથે ઝઘડો કરતી પત્નીને પતિએ ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More જસદણમાં રોટલા બનાવવા મુદ્દે માતા સાથે ઝઘડો કરતી પત્નીને પતિએ ઢોર માર માર્યો