ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત અને નવસારીના કનેક્શન સાથે જસદણમાં હીરાની છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જસદણમાં રહેતા અને હીરાના…
View More જસદણના હીરાના કારખાનેદાર સાથે 4.90 લાખની છેતરપિંડીJasdan
આર્થિક ભીંસથી કંટાળી કરિયાણાના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાત
જીવાપર ગામના પ્રૌઢ દવા લેવા નીકળ્યા બાદ બસ સ્ટેન્ડમાં ભરેલું પગલું જસદણના જીવાપર ગામે રહેતા કરિયાણાના ધંધાર્થી પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત…
View More આર્થિક ભીંસથી કંટાળી કરિયાણાના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતજસદણના જસાપર ગામના સરપંચના પતિનો આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
પંચાયતના વિકાસના કામમાં રાજકીય કિન્નાખોરી રાખી ધમકી આપતા ઝેરી દવા પી લીધી: મહિલા સરપંચના પતિનો આપઘાતના પ્રયાસનો વીડિયો વાયરલ જસદણ તાલુકાના જસાપર ગામે પંચાયતના વિકાસ…
View More જસદણના જસાપર ગામના સરપંચના પતિનો આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદજસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાત
જસદણના આંબરડી ગામે શિક્ષકે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગતો મુજબ જસદણ આબરડી ગામે શિક્ષક કશ્યપભાઈ જળુએ ઘરે એકલા…
View More જસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાતજસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા…
View More જસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારીજસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ
જસદણની ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીને પાણીમાં ડૂબાડીને બાદમાં પોતે પણ આત્મહત્યા…
View More જસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડજસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ વખ ઘોળ્યુ
જસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More જસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ વખ ઘોળ્યુજસદણમાં વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ શરૂ
જસદણની આલ્ફા ટ્યૂશન ક્લાસમાં 10 વર્ષની વિદ્યાર્થીનીના મોતની ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે…
View More જસદણમાં વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ શરૂજસદણની સૈનિક સ્કૂલની છાત્રાનું શંકાસ્પદ મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર
સંચાલકોની બેદરકારીને કારણે દીકરીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ: ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો, હોસ્ટેલ સંચાલકો સામે કાર્યવાહી કરવા આગેવાનોની માંગ રાજકોટના…
View More જસદણની સૈનિક સ્કૂલની છાત્રાનું શંકાસ્પદ મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકારજસદણમાં નાનાભાઇ દ્વારા મોટાભાઇના પરિવાર ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
જસદણમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સગા નાના ભાઈએ પત્નીઓના ઝઘડાની અદાવત રાખી પોતાના જ મોટા ભાઈ, ભાભી અને ભત્રીજાને જાનથી મારી…
View More જસદણમાં નાનાભાઇ દ્વારા મોટાભાઇના પરિવાર ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ