જસદણમાં યુવતીનું અપહરણ કરી અમદાવાદમાં દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

જસદણ તાલુકામાં અપરણિત યુવતીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે…

View More જસદણમાં યુવતીનું અપહરણ કરી અમદાવાદમાં દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

જસદણમાં દારૂડિયાનો આતંક, અપશબ્દો બોલતા શખ્સને મહિલાના ટોળાએ જાહેરમાં ફટકાર્યો

જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે દારૂૂડિયાનો આતંક જોવા મળ્યો હતો. કલાલના ડેલા પાસે એક શખ્સ દારૂૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતા ખાતા એક મહિલાના ઘર પાસે…

View More જસદણમાં દારૂડિયાનો આતંક, અપશબ્દો બોલતા શખ્સને મહિલાના ટોળાએ જાહેરમાં ફટકાર્યો

જસદણના ખારચીયા-મોટાદડવામાં સાવજો પહોંચ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ

જસદણ તાલુકાના ખારચિયા અને મોટાદડવા ગામ વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે. મોટાદડવા ગામના વાડી વિસ્તાર અને મુખ્ય માર્ગ…

View More જસદણના ખારચીયા-મોટાદડવામાં સાવજો પહોંચ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ

જસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયા

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મીએ માર માર્યાનો યુવાનનો આરોપ જસદણનાં ગઢડીયા ગામે રહેતા યુવાને પિતાને આપેલા રૂ. 50 હજારની ઉઘરાણી કરી હતી જેથી…

View More જસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયા

જસદણ પાલિકાના સુપરવાઇઝર સામે ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

દોઢ વર્ષથી ડર અને બદનામીના ભયે મૌન રહેલી મહિલાએ પતિને હકીક્ત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો જસદણ પાલિકાના એક સુપરવાઇઝર સામે ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાનો…

View More જસદણ પાલિકાના સુપરવાઇઝર સામે ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

જસદણમાં છૂટાછેડા બાદ હીરા ઘસીને પરિવારને મદદ કરતી યુવતીનો આપઘાત

જસદણમાંથી કરૂૂણ ઘટના સામે આવી હતી, જેમાં મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને યુવતીના…

View More જસદણમાં છૂટાછેડા બાદ હીરા ઘસીને પરિવારને મદદ કરતી યુવતીનો આપઘાત

જસદણ પંથકની દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર કોંગ્રેસના નેતા સહિત 25 સામે ગુનો

જસદણના એક ગામમાં છ વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી ક્રૂર કૃત્ય આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો…

View More જસદણ પંથકની દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર કોંગ્રેસના નેતા સહિત 25 સામે ગુનો

જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપી જામીન મુક્ત

જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરી દઈ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રૂૂપિયાની માંગણી કરી આપઘાતની ફરજ પાડવાના ગુનામાંવડોદ ગામના સરપંચ સહીત ચાર…

View More જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપી જામીન મુક્ત

નરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરી

આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની…

View More નરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરી

પતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયા

જસદણના દહીંસરા ગામની ઘટના: ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ ઉતરાયણના તેહવારના હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. આ તહેવારો ઉપર બાળકો…

View More પતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયા