જસદણ તાલુકાના કનેસરા ગામ નજીક પાણીના સંપ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.…
View More જસદણ નજીક અકસ્માતમાં ભાણેજના લગ્નની ખરીદી કરવા જતા મામાનું મોત, મામીને ઇજાJasdan news
જસદણમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતાં સારવારમાં મોત
જસદણમાં મહાદેવ મંદિરના પાછળના ભાગે અવાવરૂ વિસ્તારમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે ગંભીર હાલતમાં…
View More જસદણમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતાં સારવારમાં મોતજસદણના ફૂલઝર ગામે 20 હજારના રૂા. 6.70 લાખ વસુલવા વ્યાજખોરનો આતંક
પિતાની સારવાર માટે લીધેલી રકમનું તગડું વ્યાજ વસુલવા ધમકી આપનાર આંકડીયા ગામના શખ્સ સામે ફરીયાદ નોંધાઇ જસદણના ફૂલઝર ગામે રહેતા યુવાને પિતાની સારવાર માટે વ્યાજે…
View More જસદણના ફૂલઝર ગામે 20 હજારના રૂા. 6.70 લાખ વસુલવા વ્યાજખોરનો આતંકજસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીર
રડવાનો અવાજ સાંભળી લોકો મદદે દોડયા જસદણ શહેરમાં માનવતા શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ગંગા ભુવન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્કના અવાવરૂૂ ભાગેથી તાજુ જન્મેલું…
View More જસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીરજસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા.71.32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ
જસદણના રાણીંગપર ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.71.32 લાખનું ગાંજાનું વાવેતર પકડી પાડી ખેડૂતની ધરપકડ કરી હતી. તુવેરના વાવેતર વચ્ચે ખેડૂતે ગાંજાના…
View More જસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા.71.32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડજસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ નજીક ભાડલાના દહિંસરા ગામની સીમ વિસ્તાર માં પોલીસે દરોડો પાડી રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી બે કાર સાથે રાજકોટના ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ…
View More જસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયાજસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ નજીક ભાડલાના દહિંસરા ગામની સીમ વિસ્તાર માં પોલીસે દરોડો પાડી રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી બે કાર સાથે રાજકોટના ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ…
View More જસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયાજસદણના લાખાવડમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
ગોંડલમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રહતી પરિણીતાને તેના પતિ સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતા ઝેરી ટીકડા ખાઈ…
View More જસદણના લાખાવડમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતનો પ્રયાસજસદણ યાર્ડમાં 300 રૂપિયામાં પણ મગફળીનું કોઇ લેવાલ નહીં, ખેડૂતો નિરાશ
ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત બગાડી છે. માવઠાને કારણે ખેતરમાં તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે. મગફળી, કપાસ, સોયાબિન અને મગ સહિતના પાકો નિષ્ફળ ગયાં…
View More જસદણ યાર્ડમાં 300 રૂપિયામાં પણ મગફળીનું કોઇ લેવાલ નહીં, ખેડૂતો નિરાશજસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજા
50થી વધુ લોકો નવાગામ તરફ જમણવાર માટે જઇ રહ્યા હતા રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા જીવાપર ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ…
View More જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજા