જામનગર શહેરના પોલીસ સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ‘કોમ્બિંગ’

જામનગર શહેર અને જીલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન…

View More જામનગર શહેરના પોલીસ સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ‘કોમ્બિંગ’

હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મૂકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાને સોંપ્યું

જામનગર શહેરના હાપા સ્ટેશન રોડ વિસ્તારમાંથી મળેલ એક મુકબધિર તથા માનસિક રીતે અશક્ત બાળકને પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષિત રીતે સંભાળી યોગ્ય સંસ્થાને સોંપવાની…

View More હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મૂકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાને સોંપ્યું

જામનગરમાંથી 1.39 કરોડના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

પોરબંદરના ડ્રાઇવરની ધરપકડ, 29243 બોટલ મળી આવી: રાણાવાવ અને ભાણવડના શખ્સે દારૂ મંગાવ્યો હતો ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (કઈઇ) એક…

View More જામનગરમાંથી 1.39 કરોડના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

જામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી

જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ…

View More જામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી

જામનગર વનતારામાં ફરી બોલિવૂડ સિતારાઓનો જમાવડો

આવતીકાલે અનંત અંબાણીના જન્મ દિવસની ધમાકેદાર ઉજવણીનું આયોજન શાહરૂખ, રણવીરસિંહ, અનન્યા પાંડે સહિતના સ્ટાર્સનું આગમન, અન્ય સેલેબ્સ પણ આવે છે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના…

View More જામનગર વનતારામાં ફરી બોલિવૂડ સિતારાઓનો જમાવડો

લાલપુરના કાનાલૂસ ગામે યુવક પર પ્રેમિકા અને તેના ભાઈનો હુમલો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામે શોક પ્રસંગ દરમિયાન મારામારી અને ગાળાગાળીની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ…

View More લાલપુરના કાનાલૂસ ગામે યુવક પર પ્રેમિકા અને તેના ભાઈનો હુમલો

જામનગરમાં સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક કલંકિત બનાવ બન્યો છે. જે ભાઈની રાખડી બહેનના કાંડા પર સુરક્ષાનું કવચ બનીને બંધાતી હોય છે, તે જ હાથ જ્યારે…

View More જામનગરમાં સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો

જામનગરના મસીતિયા ગામેથી તમંચા સાથે શખ્સ ઝડપાયો

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એલ.સી.બી.ની પોલીસ. ટિમને મોટી સફળતા મળી છે. મળતી માહિતી…

View More જામનગરના મસીતિયા ગામેથી તમંચા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાં સગીરા પોતાના જ મંગેતરના દુષ્કર્મનો શિકાર બની કુંવારી માતા બની

જામનગર શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નિકાહને માત્ર 20 દિવસ બાકી હોવા છતાં સગીરાએ ગર્ભવતી બની ગયા બાદ એક બાળકને જન્મ આપતાં પરિવારજનો…

View More જામનગરમાં સગીરા પોતાના જ મંગેતરના દુષ્કર્મનો શિકાર બની કુંવારી માતા બની

જામનગરમાં યુવકે 1 લાખ સામે 10 લાખ ચૂકવી દીધા છતાં વધુ 7 લાખની ઉઘરાણી

જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસૂલવા નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સફાઈ કામદાર યુવાને એક લાખ રૂૂપિયા વ્યાજે મેળવી લીધા બાદ 10 લાખ…

View More જામનગરમાં યુવકે 1 લાખ સામે 10 લાખ ચૂકવી દીધા છતાં વધુ 7 લાખની ઉઘરાણી