જામનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મોટર વ્હીકલ એક્ટની કલમ-207 હેઠળ વર્ષ 2023થી 2025 દરમિયાન શહેરમાંથી કબ્જે કરવામાં આવેલા અને માલિકોને વાહનો છોડાવવા માટે નોટિસ આપવા…
View More જામનગર શહેરની પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા 50 વાહનોની હરાજીjamnagar
જામનગરમાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવનો સપાટો, 42થી વધુ વાહનો કરાયા ડિટેઇન
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂૂપે પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂૂપે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન…
View More જામનગરમાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવનો સપાટો, 42થી વધુ વાહનો કરાયા ડિટેઇનજામનગર નજીક રામપરમાં સોલાર પ્લાન્ટમાં પાઇપ વડે ત્રણ ઉપર હિચકારો હુમલો કરાયો
કાલાવડ ગ્રામ્યના રામપર ગામ નજીક આવેલા ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટમાં પીપળાના ઝાડ નીચે બેઠેલા કંપનીના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં…
View More જામનગર નજીક રામપરમાં સોલાર પ્લાન્ટમાં પાઇપ વડે ત્રણ ઉપર હિચકારો હુમલો કરાયોજોડિયા પંથકમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનથી તંગદિલી
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામેથી પસાર થનારી નવી વીજલાઈન માટે વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂૂ થતાં જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો…
View More જોડિયા પંથકમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનથી તંગદિલીજામનગરમાં ડાર્ક ફિલ્મ લગાડેલી કાર પકડવા ‘તિસરી આંખ’ કામે લગાડાઇ, સીધું પોલીસનું તેડું
નંબર પ્લેટથી કાર માલિકની ઓળખ કરી પોલીસ સ્ટેશને બોલાવી ડાર્ક ફિલ્મ કાઢવા ઝુંબેશ જામનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ…
View More જામનગરમાં ડાર્ક ફિલ્મ લગાડેલી કાર પકડવા ‘તિસરી આંખ’ કામે લગાડાઇ, સીધું પોલીસનું તેડુંબાયોમેટ્રીક કરાવવા લઇ જવાતો આરોપી પોલીસના ચાલુ બાઇકે કૂદકો મારી રફુચક્કર
જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ છે. શહેરના સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ…
View More બાયોમેટ્રીક કરાવવા લઇ જવાતો આરોપી પોલીસના ચાલુ બાઇકે કૂદકો મારી રફુચક્કરજામનગરના શ્રાવણી લોકમેળાના બાકી પ્લોટ માટે બુધવારે ફરી જાહેર હરાજી
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. 1થી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના આયોજન અંતર્ગત અગાઉ બંધ કવર તથા…
View More જામનગરના શ્રાવણી લોકમેળાના બાકી પ્લોટ માટે બુધવારે ફરી જાહેર હરાજીજામનગરના રણમલ તળાવમાં અનેક કાચબા અને માછલાના મોત
જામનગર શહેરના રણમલ તળાવમાં અચાનક એક ડઝન જેટલા કાચબા તેમજ માછલાં મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી છે. એકસાથે મોટી સંખ્યામાં જળચર જીવોના મોતની ઘટનાને…
View More જામનગરના રણમલ તળાવમાં અનેક કાચબા અને માછલાના મોતજામનગરમાં ભાજપના હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે મારામારી
જામનગરમાં વોર્ડ નાં 10 ના રાજપાર્ક વિસ્તારમાં ’અમારા કામ થતા નથી’ના મુદ્દે ભાજપના એક વોર્ડ હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી…
View More જામનગરમાં ભાજપના હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે મારામારીજામનગરમાં બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની દુર્ઘટના: 3 કારને નુકસાન
જામનગર શહેરમાં આજે ગુરુવારે વૃક્ષ ધરાશાયી થવાની બે અલગ-અલગ ઘટના બની હતી. નવા સર્કિટ હાઉસ સામે ટ્રેઝરી કચેરી પાસે પાર્ક કરાયેલી જી.એસ.ટી. અધિકારી રવિરાજસિંહ જાડેજાની…
View More જામનગરમાં બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની દુર્ઘટના: 3 કારને નુકસાન