જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની પ્રથમ બેઠક ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જે. જોષી ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં વાઈસ ચેરપર્સન ખ્યાતિબેન એમ. મુંગરા તેમજ…
View More જામનગરમાં કોમર્શિયલ બિલ્ડિંગોના પાર્કિંગમાંથી દબાણો દૂર કરાશેjamnagar
જામનગરમાં ગંદુ પાણી છોડનાર ચાર બંધ એકમોનો વીજપુરવઠો કાપવા સૂચના
જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નગરના શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તારમાં તાજેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તાર નજીક આવેલ સીતારામ…
View More જામનગરમાં ગંદુ પાણી છોડનાર ચાર બંધ એકમોનો વીજપુરવઠો કાપવા સૂચનાજામનગરમાં લોકમેળા માટે સ્ટોલના ભાડામાં 25 ટકાનો વધારો, વેપારીઓમાં ઉત્સાહ ઘટ્યો
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં તા. 1 સપ્ટેમ્બરથી તા. 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા શ્રાવણી મેળાના પ્લોટોની અપસેટ કિંમતમાં અગાઉની સરખામણીએ 25 ટકાનો વધારો કરવામાં આવતા…
View More જામનગરમાં લોકમેળા માટે સ્ટોલના ભાડામાં 25 ટકાનો વધારો, વેપારીઓમાં ઉત્સાહ ઘટ્યોજામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા
જામનગરના સનસીટી વિસ્તારમાં તલાક નો ખાર રાખીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ સાત દિવસ પહેલાં જ નિકાહ કરનાર મહિલાના પતિ પર તલવાર અને લોખંડના પાઈપ…
View More જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાજામનગરમાં રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાયની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય આજે જામનગર જિલ્લા મુલાકાતે આવ્યા હતા. જામનગર ખાતે આગમન સમયે જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ…
View More જામનગરમાં રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાયની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈજામનગરમાં મનપાની ફૂડ શાખાનું 62 પેઢીઓમાં ચેકિંગ
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગર શહેરમાં તહેવારો દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખાદ્ય શાખા…
View More જામનગરમાં મનપાની ફૂડ શાખાનું 62 પેઢીઓમાં ચેકિંગજામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા માગણી
જામનગર જિલ્લા પંચાયતના સભ્ય ઉર્મિલાબેન જયંતીભાઈ મારવિયા અને પુર્વ જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા જે.પી.મારવીયા એ મુખ્યમંત્રીને પત્ર લખી બંને જિલ્લાઓમાં તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ…
View More જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા માગણીજામનગરમાં બાળકીના મૃત્યુ બાદ ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, મૃત્યુઆંક આઠ થયો
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમેં ધીમે વધી રહી છે. જેમાં ગઈકાલે મૃત્યુ પામનાર બાળ દર્દી નો રિપોર્ટ…
View More જામનગરમાં બાળકીના મૃત્યુ બાદ ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, મૃત્યુઆંક આઠ થયોયુવતીને પ્રેમજાળમાં ફસાવી અભદ્ર વીડિયો ઉતારી મિત્ર સાથે પણ શરીર સંબંધ બંધાવ્યો
જામનગરમાં યુવતી સાથે પ્રેમી અને તેના મિત્રએ આચર્યુ દુષ્કર્મ: બન્ને આરોપીઓની ધરપકડ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા આશરે આઠ મહિનાથી અલગ-અલગ…
View More યુવતીને પ્રેમજાળમાં ફસાવી અભદ્ર વીડિયો ઉતારી મિત્ર સાથે પણ શરીર સંબંધ બંધાવ્યોજામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી ભારે ફફડાટ
જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમાં પગલે સતત વધી રહી છે. ખાતે ગત શનિવારે વધુ બે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…
View More જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી ભારે ફફડાટ