જામનગર શહેરના શ્યામનગર નજીક આવેલા ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ ખાતે છેલ્લા છ દિવસથી સળગી રહેલી ભીષણ આગ આખરે આજે મોટા ભાગે કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા…
View More જામનગરમાં ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ આખરે છઠ્ઠા દિવસે કાબૂમાંjamnagar
જામનગરમાં વિકલાંગ મહિલાના પુરૂષ મિત્ર પર પરિવારજનો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી એક વિકલાંગ મહિલાએ પોતાના જ ભાઈ, ભાભી તથા પરિવારજનો સામે પોતાના મિત્ર ઉપર હુમલો કરવા તેમજ પોતાને માર મારી જાનથી…
View More જામનગરમાં વિકલાંગ મહિલાના પુરૂષ મિત્ર પર પરિવારજનો દ્વારા લાકડાના ધોકા વડે હુમલોજામનગરમાં કાપડના વેપારીના આશરે 25 કરોડના ફૂલેકા મામલે પોલીસ હરકતમાં
સિટી એ. ડિવિઝન પોલીસ મથકે 20થી વધુ વેપારીઓના નિવેદનો શરૂ, ફરાર વેપારીના પિતા અને ભાઈને પણ બોલાવાયા જામનગર શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં સર્જાયેલા પચીસ કરોડ રૂપિયાથી…
View More જામનગરમાં કાપડના વેપારીના આશરે 25 કરોડના ફૂલેકા મામલે પોલીસ હરકતમાંજામનગર દરેડ GIDC એસો.ની સરકારમાં રજૂઆત: પડતર પ્રશ્ર્નો ઉકેલાવાની આશા
જામનગર શહેર તેના બ્રાસ પાર્ટ ઉદ્યોગ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો અનેક વ્યવહારુ અને…
View More જામનગર દરેડ GIDC એસો.ની સરકારમાં રજૂઆત: પડતર પ્રશ્ર્નો ઉકેલાવાની આશાજામનગરમાં CAની વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવી નવમા માળેથી લગાવી મોતની છલાંગ
જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલ શાલિગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી આજે સવારે મોતની છલાંગ લગાવનાર યુવતીની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવતીનું…
View More જામનગરમાં CAની વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવી નવમા માળેથી લગાવી મોતની છલાંગજામનગર ડેન્ટલ હોસ્પિ.માં ઉચાપત પ્રકરણમાં કર્મચારી પોલીસ સકંજામાં
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ચેક કૌભાંડ પ્રકરણમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.…
View More જામનગર ડેન્ટલ હોસ્પિ.માં ઉચાપત પ્રકરણમાં કર્મચારી પોલીસ સકંજામાંજામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIનું અર્ધનગ્ન વિરોધ પ્રદર્શન
તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં ફરી એકવાર પેપર લીક થયાની ગંભીર ઘટના સામે આવતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ છે. દેશના અંદાજે બાવીસ…
View More જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIનું અર્ધનગ્ન વિરોધ પ્રદર્શનજામનગરમાં દરબારગઢ રોડથી રણજીત રોડ સુધીના વિસ્તારમાં રેંકડીધારકોનો કબજો
રોડની અધવચ્ચે આવી જાય એ રીતે ઉભા રહેતા શાકભાજી સહિતના ધંધાર્થીઓના કાયમી ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ જામનગર શહેરના દરબાગઢ વિસ્તાર તથા સુભાષ માર્કેટ વિસ્તારમાં શકભાજી ના…
View More જામનગરમાં દરબારગઢ રોડથી રણજીત રોડ સુધીના વિસ્તારમાં રેંકડીધારકોનો કબજોજામનગરમાં ખાનગી બેંક કર્મચારી વ્યાજના ભરડામાં, ચાર વ્યાજખોરોએ આપી ધમકી
જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાયવેટ બેંકમાં નોકરી કરતા એક યુવાને ચાર વ્યક્તિઓ સામે ઊંચા વ્યાજે નાણા…
View More જામનગરમાં ખાનગી બેંક કર્મચારી વ્યાજના ભરડામાં, ચાર વ્યાજખોરોએ આપી ધમકીજામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું ચેક કૌભાંડ
હંગામી કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ચેકમાં કથિત ફેરફાર કરી 1.36 કરોડ પોતાના ખાતામાં જમા કરાવ્યાનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં…
View More જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું ચેક કૌભાંડ