જામનગર એરફોર્સ વિભાગનું એક હેલિકોપ્ટર આજે રવિવારે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, અને હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા…
View More એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગોવાણા ગામે ઇમર્જન્સી લેન્ડિંગjamnagar
ઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોત
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા પાસે એક રસ્તે રઝળતા પશુના કારણે એક માનવી નો ભોગ લેવાયો છે. ઠેબા ચોકડી પાસે રહેતા એક…
View More ઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોતજાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોત
ભેંસદડ ગામે જતી વખતે બોલેરોએ એક્ટિવાને ઉલાળતા એક જ પરિવારના ત્રણનાં મોતથી અરેરાટી જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો…
View More જાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોતપ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાં
જામનગરના 54 વર્ષ જૂના અને જર્જરિત એસટી ડેપોને તોડીને નવા આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની કામગીરી શરૂૂ થાય તે પહેલાં, મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર…
View More પ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાંખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો
બે બાળમજૂરોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલતી પોલીસ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલનો સંચાલક પોતાની હોટલમાં નાની વયના બાળકોને કામે રાખીને બાળમજૂરી…
View More ખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયોજી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોત
કોઇ અજ્ઞાત વ્યક્તિ બુઝુર્ગને દાખલ કરી ગયેલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી દિવ્યાંગ બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા…
View More જી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોતજુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા
જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત…
View More જુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયાઅતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!
સરવે પણ પૂરો થઇ ગયો છતાં કૃષિમંત્રી કહે છે કે, નુકસાનીનું વળતર ચૂકવવા વિકલ્પોની વિચારણા થઇ રહી છે! સરકારના વલણથી ખેડૂતોમાં નિરાશા, વળતર મળશે કે…
View More અતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!આધાર અપડેટમાં અંધાધૂંધી: યોગ્ય વ્યવસ્થાનો અભાવ
જામનગર શહેરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહની સાથે જ નાગરિકોને અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો…
View More આધાર અપડેટમાં અંધાધૂંધી: યોગ્ય વ્યવસ્થાનો અભાવકેશડોલ્સ ચૂકવણીમાં વિલંબ થતાં અસરગ્રસ્તોમાં રોષ
શહેરના છ વોર્ડમાં સરવે હાથ ધરાયો હતો, આવેદન અપાયું જામનગર શહેરમાં ગત 27મી ઓગસ્ટે થયેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાન બદલ સરકાર દ્વારા જાહેર કરવામાં…
View More કેશડોલ્સ ચૂકવણીમાં વિલંબ થતાં અસરગ્રસ્તોમાં રોષ