જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પદયાત્રીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જીજી હોસ્પિટલની સામે આવેલ દુકાનોમાંથી રોડ પર થયેલ દબાણ દૂર…
View More જી.જી. હોસ્પિટલ સામેનું દબાણ દૂર કરાતા શહેરીજનોને હાશકારોjamnagar
જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગાર
એક સમયે વિશ્વભરમાં તેનું નામ રોશન કરનાર જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે મંદીના ભરડામાં સપડાયો છે. વધતી સ્પર્ધા અને માંગમાં ઘટાડાને કારણે હજારો કારખાનાઓ બંધ થવાની…
View More જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગારઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર બનશે ફલાય ઓવરબ્રિજ
જામનગર શહેરમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર ફ્લાયઓવરબ્રિજ બનાવવા…
View More ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર બનશે ફલાય ઓવરબ્રિજસાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકી
જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે. જેણે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 21 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા…
View More સાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકીનાના વડાળા ગામ ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના ખેડૂતને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે.આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાના…
View More નાના વડાળા ગામ ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોતમોટી ખાવડી નજીક અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે એક માટીના ઢગલા ઉપરથી 30 થી 35 વર્ષની વયના આજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે.…
View More મોટી ખાવડી નજીક અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યોનવા વર્ષમાં શહેર સ્માર્ટ અવતારમાં જોવા મળશે: મ્યુ.કમિશનર
જામનગર મહાનગ રપાલિકાના કમિશનર દ્વારા શહેરને સ્વચ્છ અને બ્યુટીફૂલ સ્માર્ટ સીટી બનાવવા માટે આક્રમક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. તેઓ ગઈકાલે લાંબા અરસા બાદ શહેરની…
View More નવા વર્ષમાં શહેર સ્માર્ટ અવતારમાં જોવા મળશે: મ્યુ.કમિશનરયુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને ગૃહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ…
View More યુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતશહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિર
જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 15.6 થી નીચે ચાલ્યું…
View More શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિરઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાત
જામનગર નજીક ઢીંચડામાં રહેતા એક બુઝુર્ગે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની…
View More ઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાત