જિલ્લામાં ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સો સામે ગેંગકેસ નોંધાયો

જામનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે 14 ટ્રેક્ટર તથા ટ્રોલી ની ચોરી કરી લેનાર બે શખ્સ સામે એલસીબી એ ગેંગકેસ નોંધ્યો છે. આ શખ્સો પાસે થી…

View More જિલ્લામાં ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સો સામે ગેંગકેસ નોંધાયો

બાઈકના શો-રૂમમાંથી રૂા. 2.37 લાખની રોકડની ચોરી

જામનગર માં રણજીતસાગર રોડ પર આવેલા એક બાઈકના શોરૂૂમમાં બે દિવસ પહેલાં રાત્રી ના સમયે ત્રાટકયા હતા, અને શોરૂૂમ તથા સર્વિસ સ્ટેશન માંથી કુલ 2,37,440…

View More બાઈકના શો-રૂમમાંથી રૂા. 2.37 લાખની રોકડની ચોરી

જામનગર જિલ્લામાં ઠંડીનો પારો 9.6 ડીગ્રી થઈ જતાં મોસમનો સૌથી ઠંડો દિવસ

જામનગર જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે, અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આજે સવારે ઠંડીનો પારો સડસડાટ નીચે ઉતરીને 9.6 ડિગ્રીએ સ્થિર…

View More જામનગર જિલ્લામાં ઠંડીનો પારો 9.6 ડીગ્રી થઈ જતાં મોસમનો સૌથી ઠંડો દિવસ

યુવાન પર પૈસાની લેતી-દેતીના મામલે હુમલો

જામનગરમાં રણજીત નગર રોડ પર પરમદીને રાત્રે એક ભાનુશાળી યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે હિંચકારો હુમલો થયો હતો, જે મામલે ત્રણ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ…

View More યુવાન પર પૈસાની લેતી-દેતીના મામલે હુમલો

જામનગરની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ માસે ઝડપાયો

પરિવારને મકાન સીફ્ટિંગમાં મદદને બહાને મિત્રતા બાંધી આચર્યુ હતું દુષ્કર્મ ગોકુલનગર વિસ્તારમા રહેતી સગીરા પર ત્રણેક માસ પહેલા તેના પરિચયમાં રહેલ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.…

View More જામનગરની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ માસે ઝડપાયો

નાનીવાવડી ગામે થયેલી 21.76લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતીઝ અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂૂપિયા સાડા સાત લાખની કિંમતના…

View More નાનીવાવડી ગામે થયેલી 21.76લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ફાઈનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારીનો હિચકારો હુમલો

ગુજરાત મિરર, જામનગર તા.18જામનગરમાં હાલના હાઉસ નજીક ડ્રીમ સિટી વિસ્તારમાં રહેતા અને ડી.કે.વી. રોડ પર આવેલી શ્રીરામ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધનરાજભાઈ…

View More ફાઈનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારીનો હિચકારો હુમલો

વિજરખી ગામે પાનની દુકાને બે જૂથો વચ્ચે અથડામણ

જામનગર નજીક વિજરખી ગામમાં આવેલી એક પાનની દુકાને જુની તકરાર નું સમાધાન કરવા માટે એકત્ર થયેલા વિજરખી અને આલિયાવાડા ગામના બે જૂથ વચ્ચે તકરાર થઈ…

View More વિજરખી ગામે પાનની દુકાને બે જૂથો વચ્ચે અથડામણ

પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષ

પ્રજાના હજારો કરોડ રૂપિયાનું સ્માર્ટનેસ પાછળ આંધણ, શું આ સ્માર્ટ મીટરની ધાંધલી છે? શું આના પાછળ કોઈ મોટું કૌભાંડ છે? આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે…

View More પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષ

પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી રેલી યોજાઇ

જામનગર શહેરમાં પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા આજ તારીખ 16,12.2024 થી આગામી તારીખ 21.12.2024 સુધી વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે…

View More પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી રેલી યોજાઇ