બેનર સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કરી ઝપાઝપી કરતા કોંગ્રેસ પ્રમુખ સહિતના બેની તબિયત લથડતા સારવારમાં કેન્દ્ર સરકાર ના ગ્રહ મંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબ…
View More સંસદ ગૃહની અસર : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો ભરબજારે બાખડ્યાjamnagar
મોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોત
હોસ્પિટલે સારવાર મળે તે પહેલા દમ તોડયો જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને એક બાઈક સ્લીપ થઈ જતાં…
View More મોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોતજી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ ના એક્સરે વિભાગ પાસેથી 65 વર્ષ ના બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળ્યા મળી આવ્યા હતા, જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.…
View More જી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યોઆનંદ કોલોનીમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોનો ત્રાસ, લોકો ત્રાહિમામ
જામનગર શહેરના આનંદ કોલોનીની શેરી નં.2માં રહેતા લોકો રઝળતા ઢોર અને કૂતરાના આતંકથી ત્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક સમયથી આનંદના શેરી નં.2માં 25 થી 40…
View More આનંદ કોલોનીમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોનો ત્રાસ, લોકો ત્રાહિમામહાસ્ય સમ્રાટને અલવિદા કરવા ઉમટ્યો જનસૈલાબ
વસંત પરેશ બંધુને ખ્યાતનામ કલાકારો-અગ્રણીઓ સહિત ચાહક વર્ગ દ્વારા શ્રદ્ધાંજલિ જામનગરનાં વતની અને હાસ્ય કલાકાર તરીકે દેશ – વિદેશમાં ખ્યાતિ મેળવી જનમાનસમાં હાસ્ય સમ્રાટનું બિરૂૂદ…
View More હાસ્ય સમ્રાટને અલવિદા કરવા ઉમટ્યો જનસૈલાબવકીલ મંડળના ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીમાં લાઇનો લાગી
જામનગર વકીલ મંડળના 2025ના હોદ્દેદારોની આજે વકીલ મંડળના મીટીંગ રૂૂમ ખાતે ચુંટણી યોજાઈ છે. જેમાં આજે મતદાન બાદ મતગણતરીનો આરંભ થશે. આજે રાત્રે જ પરિણામ…
View More વકીલ મંડળના ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીમાં લાઇનો લાગીબાબા સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી બદલ અમિત શાહ સામે કાર્યવાહીની આપની માંગ
જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીએ ભારતના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ…
View More બાબા સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી બદલ અમિત શાહ સામે કાર્યવાહીની આપની માંગદિગ્જામ સર્કલ ઝૂંપડપટ્ટીમાં દારૂના ધંધાર્થીઓ વિરૂદ્ધ પોલીસનું મેગા કોમ્બિંગ
જામનગર શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂૂ ની પ્રવૃત્તિ અંગે અનેક ફરિયાદો મળતી હોવાથી આજે જામનગર શહેરની પોલીસની મોટી ટીમ દ્વારા મેઘા સર્ચ…
View More દિગ્જામ સર્કલ ઝૂંપડપટ્ટીમાં દારૂના ધંધાર્થીઓ વિરૂદ્ધ પોલીસનું મેગા કોમ્બિંગનોનવેજની રેંકડી ચલાવતા પિતા -પુત્ર પર માથા ભારે શખ્સોનો હુમલો
જામનગર નાઘેડીના પાટીયા પાસે નોનવેજની રેકડી ચલાવતા પિતા-પુત્ર પર નાઘેડી ગામના ચાર માથાભારે શખ્સો એ હુમલો કર્યા ની તેમજ જે જગ્યાએ રેકડી રાખી હતીઝ તે…
View More નોનવેજની રેંકડી ચલાવતા પિતા -પુત્ર પર માથા ભારે શખ્સોનો હુમલોસ્કૂટરની ડેકી માંથી બીયરના ટીન મળી આવ્યા
જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા સાત રસ્તા સર્કલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક સ્કૂટર ચાલકની ડેકી માંથી બે નંગ બિયરના ટીન મળી…
View More સ્કૂટરની ડેકી માંથી બીયરના ટીન મળી આવ્યા