જામનગર જિલ્લાના ધ્રોલમાં લંઘા શેરીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી જાહેરમાં ખુલ્લી તલવાર સાથે નીકળેલા ત્રણ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને…
View More ધ્રોલમાં ખુલ્લી તલવાર સાથે ત્રણ શખ્સોની ધમાલjamnagar
દેશમાં સૌ પ્રથમવાર હાલારના દરિયાકાંઠાના-કીચડિયા પક્ષીની ગણતરી
મરીન નેશનલ પાર્ક- સેન્ચુરી વિસ્તારમાં આશરે 300થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ: ઓખાથી નવલખી સુધીના 170 કિ.મી. દરિયાકિનારાના પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ દેશમાં સૌ પ્રથમવાર…
View More દેશમાં સૌ પ્રથમવાર હાલારના દરિયાકાંઠાના-કીચડિયા પક્ષીની ગણતરીરાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનો
બારીની સંખ્યા વધારી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ જામનગર માં ચાલતી કેવાયસી અને નવા રાશનકાર્ડના ફોર્મ માટે ની કામગીરીમાં લાંબી કતારો લાગતી હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીનો…
View More રાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનોશહેર, તાલુકા અને ખંભાળિયામાંથી વધુ 57.57 લાખની વીજચોરી પકડાઇ
46 ટુકડીઓ દ્વારા સતત ચોથા દિવસે વીજ ચેકિંગ હાથ ધરાયુ જામનગર શહેર – જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ…
View More શહેર, તાલુકા અને ખંભાળિયામાંથી વધુ 57.57 લાખની વીજચોરી પકડાઇજોડિયાના માછીમારની બે બોટ ચોરીના પ્રકરણમાં નવો વળાંક
બંને બોટો ધંધા ખારના કારણે સળગાવી નાખ્યાનું ખુલ્યુ, પોલીસ ટીમે બળી ગયેલી એક બોટને શોધી લીધી: બીજી બોટની શોધખોળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં…
View More જોડિયાના માછીમારની બે બોટ ચોરીના પ્રકરણમાં નવો વળાંકજામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇ
જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા ફરી થી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે અંગ્રેજી…
View More જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇહનુમાન ચોકમાં ઘર પર પથ્થરમારો, મકાનમાં આગ ચાંપી
જામનગરમાં અંધ આશ્રમ નજીક હનુમાન ચોક વિસ્તારમાં એક રાજપૂત પરિવારના મકાન પર પથ્થર મારો કરાયો હતો, જે અંગેની ફરિયાદ કરવા માટે પરિવારજનો સીટી સી. ડિવિઝન…
View More હનુમાન ચોકમાં ઘર પર પથ્થરમારો, મકાનમાં આગ ચાંપીલાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતઅપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજા
જામનગર તાલુકાના નારણપર ગામની યુવતીને ધાક ધમકી આપી તેણીનું અપહરણ કરવા અને તેની સાથે દુષ્કર્મ આચારવા અંગે સાડા ત્રણ વર્ષ પહેલાં ગુનો નોંધાયો હતો, જે…
View More અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજાબાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા
મુંબઈમાંથી દબોચી લેવાયા: 16 ગુનાની કબૂલાત આપી: અન્યની શોધખોળ શરૂ જામનગર માં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂૂમમાંથી રૂૂ. 2,37,440 ની રોકડ રકમ ની ચોરી…
View More બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા