જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાને ટ્રેડ કારન્સીમાં રોકાણ ના બહાને 31 લાખ જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગર ની નવાનગર બેંકમાં…
View More કરન્સી ટ્રેડમાં રોકાણની લાલચે યુવાને રૂપીયા 31 લાખ ગુમાવ્યાjamnagar
કાલાવડના ધૂનધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેનના પરિવારજનોનું અપહરણ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા બાદ પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિ નું એક બોલેરો…
View More કાલાવડના ધૂનધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેનના પરિવારજનોનું અપહરણજુગારના બે સ્થળોએ દરોડામાં બે મહિલા સહિત છ પત્તાપ્રેમી ઝડપાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 મહિલા સહિત છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું…
View More જુગારના બે સ્થળોએ દરોડામાં બે મહિલા સહિત છ પત્તાપ્રેમી ઝડપાયાબ્રાસપાર્ટના કારખાનેદાર સાથે આફ્રિકન કંપનીના નામે રૂા.13 લાખની છેતરપિંડી
જામનગરના બ્રાસપાર્ટમાં આવેલી જે.પી. બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના માલિક નિલેશભાઈ ગાંડુભાઈ ગઢીયા સાથે 13 લાખ રૂૂપિયાની સાયબર છેતરપિંડી થઈ છે. આફ્રિકન દેશ ઘાનાની યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ પ્રોજેક્ટના…
View More બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે આફ્રિકન કંપનીના નામે રૂા.13 લાખની છેતરપિંડીનવા વાઈરસ સામે લડવા જી.જી. હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ
ચાઇના થી પ્રસરેલા એચ.એમ.પી.વી. નામના વાઇરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાતાં રાજ્ય નું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. અને સાથો સાથ જામનગર ની સરકારી…
View More નવા વાઈરસ સામે લડવા જી.જી. હોસ્પિટલ સંપૂર્ણ સજ્જહાઇવે પર જોખમી સ્ટંટ સાથેની બાઇક રેસ લગાવનારા પાંચ સ્ટંટબાજ બાઈકર્સ ઝડપાયા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટીયા થી બેડના ટોલનાકા સુધીની જોખમી રેસ લગાવનારા પાંચ બાઈકર્સ ને બેડ ટોલનાકેથી પોલીસે ઝડપી લીધા છે. માત્ર…
View More હાઇવે પર જોખમી સ્ટંટ સાથેની બાઇક રેસ લગાવનારા પાંચ સ્ટંટબાજ બાઈકર્સ ઝડપાયાહાલારવાસીઓના પ્રશ્ર્નોનું તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓને મંત્રીનો આદેશ
વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની બેઠક રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરી…
View More હાલારવાસીઓના પ્રશ્ર્નોનું તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓને મંત્રીનો આદેશશહેર અને જિલ્લા ભાજપના પ્રમુખપદ માટે 34 મુરતિયાઓ મેદાને
જામનગર શહેર (મહાનગર) અને જિલ્લા ભાજપ પ્રમુખ પદની મુદ્દત પૂર્ણ થતાં સંગઠન પર્વને અનુલક્ષીને નવા પ્રમુખની વરણી કરવામાં આવનાર છે. આ માટે આજે ઉમેદવારી પત્રો…
View More શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખપદ માટે 34 મુરતિયાઓ મેદાનેદરિયાઈ વિસ્તારમાં કીચડિયા પક્ષીઓની ગણતરીનું કાર્ય પૂર્ણ
દેશમાં સૌ પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુરી જામનગર માં આજે પક્ષી પ્રજાતિ ની ગણતરી અને પક્ષી ની ગણતરી કરવામાં આવી હતી. આજે…
View More દરિયાઈ વિસ્તારમાં કીચડિયા પક્ષીઓની ગણતરીનું કાર્ય પૂર્ણગુલાબનગર વિસ્તારમાં યુવાન પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.…
View More ગુલાબનગર વિસ્તારમાં યુવાન પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો