પ્રદૂષણથી ખદબદતી કેનાલો સફાઈના નામે મીંડું :નાગરિકોમાં રોષની જ્વાળા જામનગર શહેરના રણજિત સાગર રોડ પર આવેલી શાલીગ્રામ હોસ્પિટલ સામે ખેતલાઆપા ટી સ્ટોલ પાસેની કેનાલમાં કેમિકલ…
View More રણજિત સાગર કેનાલમાં કેમિકલ પ્રદૂષણ: GPCB ઘોર નિદ્રામાંjamnagar
મેઘપરમાંથી બે બોગસ તબીબ ઝડપાયા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર પંથકમાં ગઈકાલે એસ.ઓ.જી.ની ટુકડીએ બે સ્થળે દરોડા પાડી ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહેલા બે બોગસ તબીબને ઝડપી લીધા છે,…
View More મેઘપરમાંથી બે બોગસ તબીબ ઝડપાયાકાલાવડના અપહરણ-દુષ્કર્મના ગુનામાં 20 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામનગર જિલ્લા નાં કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે મોટા વડાળા ગામ માંથી પકડી…
View More કાલાવડના અપહરણ-દુષ્કર્મના ગુનામાં 20 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયોદારૂના ગુનામાં નાસતો ફરતો પટેલ કોલોનીનો શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરવાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે…
View More દારૂના ગુનામાં નાસતો ફરતો પટેલ કોલોનીનો શખ્સ ઝડપાયોજામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક એક હોન્ડા સિટી કાર તેમજ બોલેરો પીકપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલકને ઈજા થઈ છે,…
View More જામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોતરૂા.16.24 લાખના દારૂનો નાશ કરતી પોલીસ
જામનગર ના પંચકોશી એ. ડિવિઝન તેમજ બી. ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા થોડા સમયગાળા દરમિયાન કબજે કરાયેલા રૂૂપિયા 16.24 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂૂ…
View More રૂા.16.24 લાખના દારૂનો નાશ કરતી પોલીસદુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગરમાં સાત વર્ષ પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરવા નાં કેસ મા અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. આ કેસ ની…
View More દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટબેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યું
જામનગરના વોર્ડ નંબર 6માં આવેલા સમર્પણ સર્કલથી બેડી બંદર રીંગ રોડ સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ખોદાયેલા રોડને ફરીથી રિપેર…
View More બેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યુંઆધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદન
જામનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જિલ્લા કલેક્ટરને એક…
View More આધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદનમહાવીરનગર ગુજરી બજારમાંથી મહિલાઓની પર્સની ઉઠાંતરી
જામનગરમાં રણજીતસાગર રોડ પર હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર સોસાયટીમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી અર્થે આવનારા મહિલા સહિતના ગ્રાહકોની પર્સ…
View More મહાવીરનગર ગુજરી બજારમાંથી મહિલાઓની પર્સની ઉઠાંતરી