જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પર ફૂટપાથ પર દબાણકારોના અડિંગાથી રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના સૌથી વધુ ભીડભાડવાળા આ રસ્તા પર અનેક…
View More સત્યમ કોલોની રોડ પર તંત્રની નિષ્ક્રિયતાથી દબાણકારો બેફામjamnagar
વિજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીનું રી-ક્ધસ્ટ્રક્શન કરાયું
પ્રેમમાં આડખીલીરૂપ પતિનો કાંટો કઢાવી નાખવા માટે પત્ની સાત મહિનાથી ષડયંત્ર રચતી હતી: પ્રેમી સાથે અસંખ્ય વખત અનૈતિક સંબંધ પણ બંધાયા પ્રેમમાં અંધ બનેલી પત્નીએ…
View More વિજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીનું રી-ક્ધસ્ટ્રક્શન કરાયુંબિયરના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાન પર દરોડો પાડી 62 નંગ બીયરના ટીન કબજે કર્યા છે,…
View More બિયરના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયોતમાકુ નિયંત્રણ ઝુંબેશના અનુસંધાને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ
જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ ધારા અન્વયે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને 18 વર્ષથી નીચેની વયના તેમજ શાળાના 100…
View More તમાકુ નિયંત્રણ ઝુંબેશના અનુસંધાને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગરણજીતસાગર ડેમ પાસેથી માનવીની ખોપડી-કંકાલ મળતા ભારે ચકચાર
જામનગર- સમાણા ધોરીમાર્ગ પર રણજીતસાગર ડેમના કેચમેન્ટ એરિયામાં ખુલ્લા પટમાંથી ગઈકાલે સાંજે એક માનવ ખોપડી તથા શરીરના કંકાલના અન્ય હાડપિંજર નો અમુક હિસ્સો મળી…
View More રણજીતસાગર ડેમ પાસેથી માનવીની ખોપડી-કંકાલ મળતા ભારે ચકચારસ્ટેન્ડિંગ કમિટી દ્વારા 6 કરોડ 82 લાખની દરખાસ્ત મંજૂર
જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં વિવિધ વિકાસ કામો માટે રૂૂ.6 કરોડ 82 લાખ!ના ખર્ચ ની દરખાસ્ત અને રૂૂ.22 લાખ 80 હજાર ની…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 6 કરોડ 82 લાખની દરખાસ્ત મંજૂરહાલારમાં 768.71 લાખના ખર્ચે 272 વિકાસ કાર્યોને લીલીઝંડી
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ કામોની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી: વિવિધ વિસ્તારમાં ચાલતા કાર્યોની મુલાકાત લઇ ગુણવત્તાની ચકાસણી કરવા અધિકારીઓને સૂચના જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી…
View More હાલારમાં 768.71 લાખના ખર્ચે 272 વિકાસ કાર્યોને લીલીઝંડીવિજરખીમાં પતિની હત્યા કરાવનાર પત્ની અને પ્રેમીની ધરપકડ
રવિને રસ્તા વચ્ચેથી કાઢવાનું કાવતરૂ પત્નીએ જ ઘડ્યું’તુ: હત્યા માટે વપરાશમાં લેવાયેલી કંપાસ જીપ કબજે કરાઇ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે બુલેટ…
View More વિજરખીમાં પતિની હત્યા કરાવનાર પત્ની અને પ્રેમીની ધરપકડજામનગરમાં પ્રદૂષણ ઓકતી ભઠ્ઠીઓ સામે GPCB નતમસ્તક
ધૂમાડા અને ગંદકીનું પ્રદૂષણ જોખમી સ્તરે છતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આંખે અંધાપો સ્થાનિક રહેવાસીઓની રજૂઆતો બહેરા કાને અથડાઇ, જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો જામનગરના…
View More જામનગરમાં પ્રદૂષણ ઓકતી ભઠ્ઠીઓ સામે GPCB નતમસ્તકપત્નીના પ્રેમીએ પતિ ઉપર કાર ફેરવી કાસળ કાઢી નાખ્યું
જામનગરના વીજરખી ગામ પાસે બનેલી ચકચારી ઘટના બુલેટ સવાર યુવકને પ્રેમીએ કાર અડફેટે બુલેટને ઢસડી કાવતરું પાર પાડયું જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ…
View More પત્નીના પ્રેમીએ પતિ ઉપર કાર ફેરવી કાસળ કાઢી નાખ્યું