જામનગર જિલ્લાના વહીવટી તંત્ર ની સૂચના અનુસાર તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા જુદા જુદા વિભાગોમાં સધન ચેકિંગની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે હાલારનો…
View More જામનગરના સાગર કિનારા ઉપર પણ એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગjamnagar
ભારે ઉકળાટ બાદ હવામાનમાં પલટો આવ્યો: વરસાદી ઝાપટું વરસ્યું
જામનગર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યા બાદ સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને આકાશ કાળા ડિબાંગ વાદળો થી ઘેરાઈ ગયા બાદ પવનની…
View More ભારે ઉકળાટ બાદ હવામાનમાં પલટો આવ્યો: વરસાદી ઝાપટું વરસ્યુંજામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
જામનગર માં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેની સાથે મંદિર માં ફૂલહાર પહેરાવી ને લગ્ન કર્યા હતા. આ પછી તેણી સાથે અનેક વખત…
View More જામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજાપ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો
જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના 21 વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂૂ…
View More પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયોકાલાવડ પંથકમાં પવનચક્કીમાંથી વાયરની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ
જામનગર જિલ્લા ના કાલાવડ ના મોટી વાવડી તથા હકુમતી સરવાણીયા ગામની સીમમાં પવનચક્કીઓ માંથી ચોરાયેલા કોપર વાયર સાથે બે શખ્સને પોલીસે પકડી લીધા છે.…
View More કાલાવડ પંથકમાં પવનચક્કીમાંથી વાયરની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇબેડગામમાં ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરો ઝડપાયા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પૂર્વ બાતમીના આધારે બેડ નજીકથી ચાલુ કારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર રમાડાઈ રહેલા ક્રિકેટ ના નેટવર્કને પકડી પાડ્યું છે,…
View More બેડગામમાં ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરો ઝડપાયાખડકી વિસ્તારમાં સાંઇ ડાડાની દરગાહ નજીક ગૌ માતાને વીજશોક લાગતા મોત
જામનગર શહેરમાં હાલમાં પ્રવર્તી રહેલા વરસાદી માહોલ વચ્ચે વીજ તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના ઘાંચી ની ખડકી વિસ્તારમાં આવેલ…
View More ખડકી વિસ્તારમાં સાંઇ ડાડાની દરગાહ નજીક ગૌ માતાને વીજશોક લાગતા મોતહાલારમાં સ્વયંભૂ અંધારપટ્ટ છવાયો: મકાન-દુકાનોની લાઇટો બંધ
શહેરીજનોએ સરકારની અપીલને સફળ બનાવી : બ્લેક આઉટ અગાઉની મોકડ્રીલ પણ સફળ રહી:અસરગ્રસ્ત સ્થળોએ ઘાયલ થયેલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અન્ય નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાન…
View More હાલારમાં સ્વયંભૂ અંધારપટ્ટ છવાયો: મકાન-દુકાનોની લાઇટો બંધઅંધાશ્રમ આવાસમાં મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પડોશી માતા-પુત્રનો હુમલો
જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર તેના પાડોશમાં રહેતી મહિલા અને તેના પુત્ર એ…
View More અંધાશ્રમ આવાસમાં મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પડોશી માતા-પુત્રનો હુમલોમયૂર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ
જામનગર શહેર ના મયુર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર સિટી એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડા દ્વારા સર્વેલન્સ સ્કવોડ ટીમ ની ટુકડી…
View More મયૂર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ