જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસના ઢાળિયા નજીક એક ભંગારના વાડામાં ગઈકાલે મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી, અને ભંગારનો માલસામાન સળગવા લાગતાં દૂર સુધી આગના...
જામનગર શહેરમાં દિવાળી પર્વ નજીક આવતાં ફટાકડાનું વેચાણ શરૂૂ થયું છે. પરંતુ આ વેચાણ કાયદેસર છે કે નહીં તે સવાલ ઉઠી રહ્યો છે. મળતી માહિતી મુજબ,...
જામનગર શહેરમાં થયેલી લાખો રૂૂપિયાના કોપર કેબલની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી...
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં સીમ વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની રેખાબેન વિક્રમભાઈ ભુરીયા (ઉંમર વર્ષ 22) કે જેણે ગઈકાલે પોતાની વાડીમાં...
ટાઉન હોલનાં રીનોવેશન અને અન્ય સુવિધા માટે ત્રણ કરોડનું આંધણ ખાનગી સિક્યોરિટી એજન્સીને સુરક્ષા સેવાનાં નામે રૂૂપિયા 1 કરોડ 90 લાખ ચૂકવાશે જામનગર શહેરમાં વિવિધ વિકાસ...
જામનગરના વોર્ડ નંબર 12ના કોંગ્રેસના બે કોર્પોરેટરને છ વર્ષ માટે પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે .શિસ્તભંગ ના પગલા સ્વરૂૂપે આ બંને સામે આંકરા પગલાં લેવાયા...
લાલપુર બાયપાસ નજીક કોર્પોરેશનની જમીનમાં ખડકેલી દરગાહનું દબાણ દૂર કરાયું, ગેરકાયદે વીજજોડાણ પણ પકડાયું જામનગર શહેરમાં લાલપુર બાયપાસ નજીક આવેલી પ્રખ્યાત બારિયાપીરની દરગાહ પર મોડી રાત્રે...
જામનગર જિલ્લાના લાલપુર,જામજોધપુર તેમજ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ટ્રેક્ટરની 11 ટ્રોલીની ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાયા બાદ એલસીબીની ટુકડી સક્રિય બની છે, અને કેટલાક શકમંદો...
જામનગર શહેરમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો જ્યારે મેઘપર ગામમાં બે દરોડા પાડ્યા હતા અને ચાર મહિલા સહિત 10 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ...
આજે જસ્ટિસ સંદીપ ભટ્ટની અદાલતમાં સુનાવણી , ભારત સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા કોર્ટનું ફરમાન સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર જામનગરના 2020 માં નોંધાયેલા અતિ ચકચારી એવા...