ખાસ વાન સાથે વનતારાની ટીમ રિવરફ્રન્ટ પહોંચી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા દરમિયાન ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી…
View More રથયાત્રામાં બેકાબૂ બનેલા ત્રણેય ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઇ જવાશેjamnagar
નીટમાં ઓછા ગુણ આવતા જામનગરની છાત્રાનો આપઘાત
ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી: આશાસ્પદ પુત્રીના મોતથી પરિવાર પર આભ ફાટ્યું જામનગરમાં ગોકુલધામ સોસાયટી શેરી નંબર -2 માં રહેતી અને પંચવટી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ…
View More નીટમાં ઓછા ગુણ આવતા જામનગરની છાત્રાનો આપઘાતવેપારીએ એક લાખ નહીં આપતા મહિલા સાથેનો વીડિયો ખંડણીખોરોએ વાઈરલ કર્યો
જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ના વિક્રેતાની દુકાનમાં એકબીજાને મોઢું અડાડીને ચોકલેટ ખાવી ભારે પડી હતી. જેનો વિડીયો વાયરલ થયો…
View More વેપારીએ એક લાખ નહીં આપતા મહિલા સાથેનો વીડિયો ખંડણીખોરોએ વાઈરલ કર્યોકોમર્શિયલ કોમ્પલેક્ષમાં વીજવાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગવાથી મૃત્યુ
જામનગર શહેરના અંબર સિનેમા સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં એક ઓફિસમાં વીજ વાયરીંગ નું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ત્યાં કામ કરી રહેલા અમદાવાદના…
View More કોમર્શિયલ કોમ્પલેક્ષમાં વીજવાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગવાથી મૃત્યુસરકારી જી.જી. હોસ્પીટલનાં 16.50 લાખની ઉચાપત પ્રકરણમાં કારકુનની ધરપકડ
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના બે આઉટ સોર્સિંગ કર્મચારી એવા કારકુન દ્વારા રૂૂપિયા 16 લાખ 50 હજારની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન…
View More સરકારી જી.જી. હોસ્પીટલનાં 16.50 લાખની ઉચાપત પ્રકરણમાં કારકુનની ધરપકડસ્ટેન્ડિંગ કમિટીમાં 11.74 કરોડ નવા વિકાસ કામોનાં ખર્ચને મંજૂરી
મનપાની તમામ સેવાઓ ઉપર નજર રાખવા માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર થશે : વોર્ડ નં 1 થી 8 માં ભરતી કરવા બહાલી જામનગર મહાનગરપાલિકાની આજે…
View More સ્ટેન્ડિંગ કમિટીમાં 11.74 કરોડ નવા વિકાસ કામોનાં ખર્ચને મંજૂરીજાંબુડાના પાટિયા પાસેથી ચોરાઉ ખનિજ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા
જામનગર ના પંચકોશી એ. ડિવિઝન પોલીસ વિભાગ ની ટીમ દ્વારા ખનીજ ચોરીનું મોટુ કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે, અને જાંબુડા પાટીયા પાસેથી ખનીજ (રેતી)ની ચોરી…
View More જાંબુડાના પાટિયા પાસેથી ચોરાઉ ખનિજ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયાગાંધીનગર રેલવે સ્ટેશન પરથી અજ્ઞાત પ્રૌઢનો મૃતદેહ મળ્યો
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર -1 પર ગઈકાલે 55 થી 60 વર્ષની વયના એક અજ્ઞાત પ્રૌઢ નો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ…
View More ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી અજ્ઞાત પ્રૌઢનો મૃતદેહ મળ્યોઓવરફ્લોે થયેલા રણજીતસાગર ડેમ પર પોલીસ દ્વારા સુરક્ષા ગોઠવાઈ
જામનગર ના આધાર સ્તંભ એવા રણજીત સાગર ડેમમાં પ્રથમ વરસાદે વિપુલ પ્રમાણમાં પાણીમાં જથ્થો આવી જતાં હાલ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, ત્યારે નગરજનો રણજીત…
View More ઓવરફ્લોે થયેલા રણજીતસાગર ડેમ પર પોલીસ દ્વારા સુરક્ષા ગોઠવાઈજી. જી. હોસ્પિટલના ઐતિહાસિક બિલ્ડિંગમાંથી વિભાગોનું સ્થળાંતર
રૂ. 500 કરોડના ખર્ચે નવી ઇમારતનું નિમાર્ણ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ જામનગરની ઓળખ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, ગુરુ ગોબિંદસિંઘજી હોસ્પિટલ (જીજી હોસ્પિટલ), તેના…
View More જી. જી. હોસ્પિટલના ઐતિહાસિક બિલ્ડિંગમાંથી વિભાગોનું સ્થળાંતર