જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સાતેક વર્ષ પહેલા એક સાવકા પિતા એ પોતાની પુત્રી અને.સગીર વયના પુત્ર એ સાથે મળી ને માસૂમ બાળકી ઉપર અમાનુષી ત્રાસ ગુજારી…
View More જામનગરમાં બાળકી સાથે અમાનૂષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવવાના કેસમાં પિતા-પુત્રીને આજીવન કેદjamnagar
સાત રસ્તા નજીકથી 800 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલી જાડાના બિલ્ડીંગ નજીકથી ગઈકાલે સાંજે એસઓજીની ટીમે ધરારનગર-રમાં રહેતા મૂળ સુરજકરાડીના શખ્સને 800 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે.…
View More સાત રસ્તા નજીકથી 800 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોજામનગરમાં રિક્ષામાંથી 180 બાટલી દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયત
જામનગરના મીંગકોલોની વિસ્તારમાં બે શખ્સો રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે રિક્ષાને આંતરી તલસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂૂની નાની-મોટી 180 બોટલ મળી આવી હતી.…
View More જામનગરમાં રિક્ષામાંથી 180 બાટલી દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયતલૂંટ-ધાડના કેસમાં નિર્દોષ છૂટેલા શખ્સો ટ્રાયલ દરમિયાન હાજર નહી રહેતા ગુનો નોંધાયો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં 2016ની સાલમાં લૂંટ ધાડની કોશિશનો ગુનો નોંધાયો હતો, જે કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરાયા બાદ કેસ ચાલી…
View More લૂંટ-ધાડના કેસમાં નિર્દોષ છૂટેલા શખ્સો ટ્રાયલ દરમિયાન હાજર નહી રહેતા ગુનો નોંધાયોયુવકને બળાત્કારના બોગસ કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી ખંડણી માંગતી મહિલા
જામનગરમાં મહા પ્રભુજી બેઠક પાસે રહેતા એક મહિલા એ મોટા ભરૂૂડીયા ગામના યુવકને પોતાની સાથે સંબંધ રાખવા માટે બ્લેકમેઇલ કરી કટકે કટકે રૂૂ. 2 લાખ…
View More યુવકને બળાત્કારના બોગસ કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી ખંડણી માંગતી મહિલાખીજડિયા પક્ષી અભયારણમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત પાંચ કર્મીઓ પર હુમલો
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં ગુરુપૂર્ણિમાના દિવસે સાંજના સમયે સરકારી અભ્યારણ ની જગ્યામાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને સરકારી જગ્યા માં ઘુસી આવેલા ચારથી પાંચ શખ્સોએ…
View More ખીજડિયા પક્ષી અભયારણમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત પાંચ કર્મીઓ પર હુમલોપ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલારીઓ માણી શકશે 15 દિ’ શ્રાવણી મેળો
સ્ટેન્ડિંગમાં જાહેરાત : સ્વચ્છતા માટે 20.79 લાખ ખર્ચાશે, રાઈડ એરિયા 10 વર્ષ માટે ભાડે આપવા મંજૂરી : વિવિધ વોર્ડમાં કરોડોના વિકાસ કામોને લીલીઝંડી અપાઈ જામનગર…
View More પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલારીઓ માણી શકશે 15 દિ’ શ્રાવણી મેળોજામનગરના પ્રખ્યાત મીઠાઇના વેપારીનો આપઘાત
પત્નીના અવસાન બાદ ગુમસુમ રહેતા જયંતભાઇ વ્યાસે લમણામાં ગોળી ધરબી જીવ ટૂંકાવ્યો જામનગરની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલાના સંચાલક…
View More જામનગરના પ્રખ્યાત મીઠાઇના વેપારીનો આપઘાતકાલાવડનાં પાતા મેઘપર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે પરપ્રાંતિય શ્રમિક ઝડપાયો
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિકને પોલીસે ઇંગલિશ દારૂૂ સાથે પકડી પાડ્યો છે. કાલાવડ તાલુકાના પાતા…
View More કાલાવડનાં પાતા મેઘપર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે પરપ્રાંતિય શ્રમિક ઝડપાયોદારૂ અને મારામારી સહિતના 10 ગુન્હામાં સંડોવાયેલા શખ્સને તડીપાર કરાયો
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે દારૂૂ અને મારામારી સહિતના 10 જેટલા ગુનાઓ નોંધાયા હોવાથી તે આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે, અને સીટી…
View More દારૂ અને મારામારી સહિતના 10 ગુન્હામાં સંડોવાયેલા શખ્સને તડીપાર કરાયો