જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે સાંજના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષા છકડાની પાછળ આવી રહેલી સૌપ્રથમ એક કાર ટકરાઈ હતી. ત્યારબાદ છોટાહાથી વાહન…
View More લાલપુર બાયપાસ પાસે વિચિત્ર અકસ્માત, એકસાથે છ વાહનો અથડાયાjamnagar news
જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ બાદ કાંઇ મળ્યું નહીં
એરપોર્ટ પરથી ક્રિકેટર હાર્દિક પંડ્યા રવાના થયા બાદ ઈ-મેઈલ મળ્યો: અઢી કલાક સર્ચ ઓપરેશન બાદ સબ સલામત દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગરના એરપોર્ટને બોમ્બથી ઉડાવી…
View More જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ બાદ કાંઇ મળ્યું નહીંજામનગરમાં ફલેટમાં તોડફોડ કરી કિંમતી પ્લોટના દસ્તાવેજ ચોરી થયાની યુવાનની પોલીસ ફરિયાદ
જામનગર માં કાલાવડ નાકા બહાર અલમહંમદી એપાર્ટમેન્ટની બી વીંગમાં ફ્લેટ નંબર 502 માં પાંચમા માળે રહેતા ઇમરોજ અબ્દુલ કાદર મેંતર નામના 34 વર્ષ ના…
View More જામનગરમાં ફલેટમાં તોડફોડ કરી કિંમતી પ્લોટના દસ્તાવેજ ચોરી થયાની યુવાનની પોલીસ ફરિયાદમોરબીમાં ધાર્મિક કાર્યક્રમમાં જવાનું કહી નીકળ્યા બાદ 15 વર્ષની સગીરા ગુમ
મોરબી શહેરમાં રહેતી એક 15 વર્ષીય સગીરા અચાનક ગુમ થઇ જતા પરિવારમાં ચિંતા વ્યાપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રીના સમયે સગીરા તેના ઘરની નજીકમાં આયોજિત…
View More મોરબીમાં ધાર્મિક કાર્યક્રમમાં જવાનું કહી નીકળ્યા બાદ 15 વર્ષની સગીરા ગુમજામનગરમાં ટેક-ફેસ્ટનું સમાપન : દોઢ લાખ મુલાકાતીઓ સાક્ષી બન્યા
જામનગરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ’ટેક-ફેસ્ટ એક્સ્પો 2026’નું ભવ્ય અને યાદગાર સમાપન થયું છે. ’બ્રાસ સિટી’ તરીકે વિશ્વભરમાં…
View More જામનગરમાં ટેક-ફેસ્ટનું સમાપન : દોઢ લાખ મુલાકાતીઓ સાક્ષી બન્યાજામનગરમાં આંબેડકર બ્રિજ પર બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું
જામનગરમાં પતંગની દોરી એક બાઇક ચાલક યુવાન માટે નુકસાનકારક સાબિત થઈ છે, અને તેનું ગળું કપાયું હોવાથી તેને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર…
View More જામનગરમાં આંબેડકર બ્રિજ પર બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયુંજામનગરમાં બે પડોશી વચ્ચે બઘડાટી, માતા-પુત્રી પર હુમલો
જામનગરમાં ગોકુલનગર નજીક સોમનાથ સોસાયટી શેરી નંબર -16 માં રહેતા રાહુલ ખીમાભાઇ ચાવડા નામના યુવાને પોતાના માતા વિજયાબેન તથા મોટા બહેન સરલાબેન ઉપર લાકડાના ધોકા…
View More જામનગરમાં બે પડોશી વચ્ચે બઘડાટી, માતા-પુત્રી પર હુમલોજામનગરમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરતા 6 શખ્સોના પોલીસે સીન વિખી નાખ્યા
જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી વિસ્તારમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરીને સીન સપાટા કરી રહેલા 6 શખ્સોએ રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે બાબતે…
View More જામનગરમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરતા 6 શખ્સોના પોલીસે સીન વિખી નાખ્યારિલાયન્સ પાંચ વર્ષમાં કરશે રૂા.7 લાખ કરોડનું રોકાણ: મુકેશ અંબાણી
જામનગરમાં વિશ્ર્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના, અમદાવાદ ઓલિમ્પિક વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન જોડાશે જામનગરમાં સૌથી મોટું સંકલિત ગ્રીન એર્ન્જી ઇકોસિસ્ટમ અને દેશનું મોટુ એઆઇ-રેડી ડેટા સેન્ટર,…
View More રિલાયન્સ પાંચ વર્ષમાં કરશે રૂા.7 લાખ કરોડનું રોકાણ: મુકેશ અંબાણીજામનગરમાં ટ્રાફિક મહિલા પીએસઆઈ અને સ્ટાફ સાથે કારચાલકની ઉદ્ધતાઈ
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી મહિલા પી.એસ.આઈ. સહિતની પોલીસ ટુકડી ટ્રાફિક મુક્ત કરાવી રહી હતી, જે દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે…
View More જામનગરમાં ટ્રાફિક મહિલા પીએસઆઈ અને સ્ટાફ સાથે કારચાલકની ઉદ્ધતાઈ