અકસ્માતના ત્રણ બનાવના કારણે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા : હાલ સારવાર હેઠળ જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમમસ ના કારણે અકસ્માતો ની હારમાળા સર્જાઈ હતી.…
View More જામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માતjamnagar news
ઇ-બાઇકમાં વીજશોક લાગતાં ચાલકના દાંત પડી ગયા
જામનગરમાં વૃધ્ધ વ્યક્તિ સાથે વિચિત્ર ઘટનાથી લોકોમાં આશ્ર્ચર્ય ગુજરાતના જામનગર શહેરમાં એક અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચાલુ ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ…
View More ઇ-બાઇકમાં વીજશોક લાગતાં ચાલકના દાંત પડી ગયાઅલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા
જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.…
View More અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યાજામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા
જામનગરના રહેવાસી અને ભારતીય સેનામાં ફરજ બજાવતા દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ’ઓપરેશન સિંદૂર’ દરમિયાન અદમ્ય શૌર્ય પ્રદર્શિત કરીને આતંકવાદીઓના…
View More જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયાજામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયો
નેપાળમાં બેસીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો, આઠ દિવસના રિમાન્ડ મંજૂર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી…
View More જામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયોજામનગર જિલ્લામાં ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરો
જામનગર જિલ્લામાં ટેકા ના ભાવ થી ખરીદ કરેલ મગફળી નું પેમેન્ટ ખેડૂતો ને ચૂકવી આપવા કૃષિમંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી…
View More જામનગર જિલ્લામાં ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરોજામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાત
જામનગરના બેડીગેટ વિસ્તારમાં આવેલા જયશ્રી ગેસ્ટ હાઉસમાં રૂૂમ નંબર 442 માં ઉતરેલા રાજસ્થાનના વતની જતીન જશવંતસિંહ ચંદાવત નામના 28 વર્ષના યુવાને પંખા ના હુકમસ દુપટ્ટો…
View More જામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાતજામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયા
રૂપિયા પાંચ લાખની રોકડ: 9 એટીએમ કાર્ડ: 4 મોબાઈલ ફોન:11 બેંકની પાસબુક- ચેકબુક સહિતનું સાહિત્ય કબજે જામનગર સહિત ના શહેરો માં છેલ્લા કેટલાક સમયથી સાયબર…
View More જામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયાજામનગરમાં યુવાન પર છરી- પાઇપ વડે હુમલો
જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની રાત્રીએ મારામારીનો એક બનાવ બન્યો હતો, અને એક રાજપૂત યુવાન પર છરી- પાઇપ જેવા હથિયારો વડે…
View More જામનગરમાં યુવાન પર છરી- પાઇપ વડે હુમલોજામનગરની સરકારી કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજા
જામનગરની ગવર્મેન્ટ. પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં તા. 12ની રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વિદ્યાર્થી અકસ્માતે બીજા માળેથી પડી જતા તેને ગંભીર ઇજા થવાથી તત્કાલિક સારવાર…
View More જામનગરની સરકારી કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજા