લેન્ડ ડેવલોપરે જિલ્લા કલેકટર સમક્ષ છેલ્લા પાંચ વર્ષથી પોતે પરેશાન અને ધમકીનો શિકાર બન્યાની રજૂઆત કરતાં તાત્કાલિક ગુનો દાખલ કરવા આદેશ થયો ભાગીદારીમાં ખરીદ કરેલી…
View More જામનગરના ઉદ્યોગપતિ સામે દુષ્કર્મ બાદ ભાગીદારને ધમકીની ફરિયાદjamnagar news
સિક્કા દરેડ અને કનસુમરામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: 17 આરોપીઓની અટકાયત
જામનગર તાલુકાના સિક્કા દરેડ તેમજ કનસુમરા ગામમાં પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને કુલ 17 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ અને…
View More સિક્કા દરેડ અને કનસુમરામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: 17 આરોપીઓની અટકાયતજોડિયાના રણજીતપરમાં ગેરકાયદે રેતીનું ખનન કરતા શખ્સોને અટકાવવા જતાં ત્રણ પર ખૂની હુમલો
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન કરી રહેલા ત્રણ શખ્સોને અટકાવવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કરાયા નું…
View More જોડિયાના રણજીતપરમાં ગેરકાયદે રેતીનું ખનન કરતા શખ્સોને અટકાવવા જતાં ત્રણ પર ખૂની હુમલોજામનગર મહાનગરપાલિકાની પંદર દિવસે મળતી બેઠક આઠ દિવસમાં જ મળી
જામનગરમાં ત્રીજુ સ્મશાન બનાવવા માટે 6 કરોડના ખર્ચને સૈધાંતિક મંજૂરી વર્તમાન સત્તાધારી પક્ષની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતી હોવાથી કરોડોના ખર્ચાઓને ધડાધડ અપાતી મંજૂરીઓ જામનગરમાં…
View More જામનગર મહાનગરપાલિકાની પંદર દિવસે મળતી બેઠક આઠ દિવસમાં જ મળીજામનગરમાં હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે ખૂની હુમલો
જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગઈકાલે ઘાંચીવાડ વિસ્તારમાં તલવાર વડે હુમલો થયો છે. હમજા યુસુફભાઈ માડકીયા નામના એક શખ્સે તેના માથા ઉપર તલવારનો…
View More જામનગરમાં હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે ખૂની હુમલોજામનગરના સચાણા ગામેથી બોગસ તબીબ પકડાયો
જામનગર તાલુકાના સચાણા ગામમાં એક બોગસ તબીબ પોતાની પાસે ડિગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમીને આધારે એસ ઓ…
View More જામનગરના સચાણા ગામેથી બોગસ તબીબ પકડાયોજામનગરના રણમલ તળાવની મધ્યે જળ કિલ્લા જેવી ઇમારતનું સફળ રેસ્ટોરેશન
ઐતિહાસિક નવાનગર- જામનગરની ઓળખ સમાન રણમલ તળાવ તેની મધ્યે આવેલ લાખોટા કોઠાને કારણે આગવું સૌદર્ય ધરાવે છે. લાખોટા કોઠાનું નિર્માણ કાર્ય પણ જામ રણમલજી બીજાનાં…
View More જામનગરના રણમલ તળાવની મધ્યે જળ કિલ્લા જેવી ઇમારતનું સફળ રેસ્ટોરેશનજામનગરના નાઘુના ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા ઋષિરાજસિંહ રણજીતસિંહ કેશોર નામના 26 વર્ષના ક્ષત્રિય યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા…
View More જામનગરના નાઘુના ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરમાં આગની બે ઘટનામાં બસ અને ફ્લેટ બળીને ખાક, જાનહાનિ ટળી
જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગઈકાલે મોડી રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવની જાણ…
View More જામનગરમાં આગની બે ઘટનામાં બસ અને ફ્લેટ બળીને ખાક, જાનહાનિ ટળી‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સર્જક અનિલ શર્મા કાયદાકીય સંકજામાં
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ‘હુકુમત’ અને ‘ગદર: એક પ્રેમ કથા’ જેવી ઐતિહાસિક અને બ્લોકબસ્ટર ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરનારા બોલીવુડના દિગ્ગજ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને…
View More ‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સર્જક અનિલ શર્મા કાયદાકીય સંકજામાં