જામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી

જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ…

View More જામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી

જામનગર વનતારામાં ફરી બોલિવૂડ સિતારાઓનો જમાવડો

આવતીકાલે અનંત અંબાણીના જન્મ દિવસની ધમાકેદાર ઉજવણીનું આયોજન શાહરૂખ, રણવીરસિંહ, અનન્યા પાંડે સહિતના સ્ટાર્સનું આગમન, અન્ય સેલેબ્સ પણ આવે છે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના…

View More જામનગર વનતારામાં ફરી બોલિવૂડ સિતારાઓનો જમાવડો

જામનગરમાં સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક કલંકિત બનાવ બન્યો છે. જે ભાઈની રાખડી બહેનના કાંડા પર સુરક્ષાનું કવચ બનીને બંધાતી હોય છે, તે જ હાથ જ્યારે…

View More જામનગરમાં સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો

જામનગરના મસીતિયા ગામેથી તમંચા સાથે શખ્સ ઝડપાયો

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એલ.સી.બી.ની પોલીસ. ટિમને મોટી સફળતા મળી છે. મળતી માહિતી…

View More જામનગરના મસીતિયા ગામેથી તમંચા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાં સગીરા પોતાના જ મંગેતરના દુષ્કર્મનો શિકાર બની કુંવારી માતા બની

જામનગર શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નિકાહને માત્ર 20 દિવસ બાકી હોવા છતાં સગીરાએ ગર્ભવતી બની ગયા બાદ એક બાળકને જન્મ આપતાં પરિવારજનો…

View More જામનગરમાં સગીરા પોતાના જ મંગેતરના દુષ્કર્મનો શિકાર બની કુંવારી માતા બની

જામનગરમાં યુવકે 1 લાખ સામે 10 લાખ ચૂકવી દીધા છતાં વધુ 7 લાખની ઉઘરાણી

જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસૂલવા નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સફાઈ કામદાર યુવાને એક લાખ રૂૂપિયા વ્યાજે મેળવી લીધા બાદ 10 લાખ…

View More જામનગરમાં યુવકે 1 લાખ સામે 10 લાખ ચૂકવી દીધા છતાં વધુ 7 લાખની ઉઘરાણી

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક કાળમુખા કૂતરાએ છીનવ્યો એક ઘરનો ચિરાગ

કહેવાય છે કે કાળ ક્યારે અને કયા સ્વરૂૂપે આવીને ઊભો રહેશે તેની કોઈને જાણ હોતી નથી. જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં શુક્રવારની એ બપોર એક પરિવાર…

View More જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક કાળમુખા કૂતરાએ છીનવ્યો એક ઘરનો ચિરાગ

જામનગરમાં ખંઢેરમાં છૂપાવેલો 2.45 લાખનો દારૂનો જથ્થો જપ્ત

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક ખંઢેર મકાનમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને દારૂૂનો જથ્થો સંતાડનાર આરોપી ભાગી છૂટયો…

View More જામનગરમાં ખંઢેરમાં છૂપાવેલો 2.45 લાખનો દારૂનો જથ્થો જપ્ત

જામનગરમાં 14 જેટલી ગાડીઓ ભાડેથી લીધા બાદ ગીરવે મૂકી દઈ પિતા-પુત્ર છૂમંતર

પોલીસે પિતા-પુત્ર સામે ચીટિંગનો ગુનો નોંધી બંનેને શોધી કાઢ્યા: આઠથી વધુ ગાડીઓ કબજે, અડધા કરોડથી વધુનું ચીટિંગ જામનગરના ગુણાતીતાનંદ નગરમાં રહેતા સતવારા પિતા પુત્રનું કાર…

View More જામનગરમાં 14 જેટલી ગાડીઓ ભાડેથી લીધા બાદ ગીરવે મૂકી દઈ પિતા-પુત્ર છૂમંતર

જામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈ

મિત્રને ફાઇનાન્સમાં અપાવેલો માલ મિત્ર લઈ ગયા પછી હાથ ખંખેરી લેતાં ફરિયાદ જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યા નો મામલો સામે આવ્યો…

View More જામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈ