જામનગર પી.જી.વીસી.એલ. વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂૂપિયા 23 લાખથી વધુની વિજ…
View More ભાટિયા પાસે આવેલી હાઇવે હોટલમાંથી 23 લાખની ચોરી પકડાઈjamnagar news
જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
હોટલ, રેસ્ટોરન્ટમાં વેજ, નોનવેજનું સિમ્બોલ, પનીર, ચીઝ કયા પ્રકારનું તેલ વપરાય છે તે વંચાય તેવું બોર્ડ લગાડવા સૂચન કરાયું જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા…
View More જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો57 લાખ લોકોને મદદરૂપ થઇ 31મો જન્મદિવસ ઉજવતા અનંત અંબાણી
ધર્મ-શિક્ષણ-આરોગ્ય-સમાજ કલ્યાણ- વન્યજીવોની ‘અનંતસેવા’થી અનેકના જીવનમાં પ્રકાશ રેલાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે…
View More 57 લાખ લોકોને મદદરૂપ થઇ 31મો જન્મદિવસ ઉજવતા અનંત અંબાણીજામનગર મનપાના વોર્ડ નં.1 થી 16માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતો
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.1થી 16માં કુલ 64 બેઠકો પર આગામી તા.26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી માટેના ફોર્મ આગામી તા.11 એપ્રિલ સુધી ભરવામાં આવશે.…
View More જામનગર મનપાના વોર્ડ નં.1 થી 16માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતોજામનગર પંથકમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બાળક સહિત બે મોત
જામનગર શહેર અને કાલાવડ પંથકમાં બનેલા બે અલગ અલગ અકસ્માતો ના હિટ એન્ડ રન ના બનાવોમાં એક ત્રણ વર્ષના બાળક સહિત બે લોકોના કરુણ મોત…
View More જામનગર પંથકમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બાળક સહિત બે મોતજામનગર મનપાની 2026ની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે: ‘ગુજસીટોક’ ગુનાના ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
જામનગર શહેરમાં આવનારી મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણી ને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં એક અનોખી અને ચર્ચાસ્પદ સ્થિતિ ઉભી…
View More જામનગર મનપાની 2026ની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે: ‘ગુજસીટોક’ ગુનાના ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાંજામનગરમાં બસપાના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષ પલટા ની મૌસમ ચાલી રહી છે.આજે બસપા ના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ માં જોડાયા હતા .જયા કોંગ્રેસ આગેવાનો દ્વારા તેઓનું સ્વાગત…
View More જામનગરમાં બસપાના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયાજામનગર શહેરના પોલીસ સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ‘કોમ્બિંગ’
જામનગર શહેર અને જીલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન…
View More જામનગર શહેરના પોલીસ સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ‘કોમ્બિંગ’હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મૂકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાને સોંપ્યું
જામનગર શહેરના હાપા સ્ટેશન રોડ વિસ્તારમાંથી મળેલ એક મુકબધિર તથા માનસિક રીતે અશક્ત બાળકને પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષિત રીતે સંભાળી યોગ્ય સંસ્થાને સોંપવાની…
View More હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મૂકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાને સોંપ્યુંજામનગરમાંથી 1.39 કરોડના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
પોરબંદરના ડ્રાઇવરની ધરપકડ, 29243 બોટલ મળી આવી: રાણાવાવ અને ભાણવડના શખ્સે દારૂ મંગાવ્યો હતો ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (કઈઇ) એક…
View More જામનગરમાંથી 1.39 કરોડના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો