રાજ્ય સરકાર દ્વારા આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને કટરપંથી તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ રાખવા માટે એન્ટી રેડિકલાઈઝેશન સેલની રચના કરવામાં આવી છે. આ…
View More જામનગરમાં નવા રચાયેલા એન્ટી રેડિક્લાઈઝેશન સેલમાં એક પી.એસ.આઈ. સહિત બે અધિકારીઓની નિમણૂકjamnagar news
જામનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું
જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલા સશસ્ત્ર અને ધિંગાણાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ…
View More જામનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુંજામનગર મનપામાં શાસક પક્ષના નેતાને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવાઈ
જામનગર મહાનગરપાલિકા માં શાસક પક્ષ ભાજપ ના નેતા ને વિરોધ પક્ષની ના નેતા ની ખાલી થયેલ ચેમ્બર ફાળવી દેવામાં આવી છે. કારણ કે આ વખતે…
View More જામનગર મનપામાં શાસક પક્ષના નેતાને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવાઈજામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
જામનગર શહેરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. ગઈકાલે શહેરમાં પડેલા હળવા વરસાદ બાદ અનેક…
View More જામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલીજામનગરમાં જર્જરિત બિલ્ડિંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક દબાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસ વાળા વર્ષો જૂના અને જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે…
View More જામનગરમાં જર્જરિત બિલ્ડિંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક દબાયાજામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયા
જામનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે કર્મચારીઓને રૂૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે.…
View More જામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયાજામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના હત્યારાને આજીવન કારાવાસ
ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિને છૂટા મૂકવાથી સમાજ વ્યવસ્થાને વિપરીત અસર પડી શકે : 10 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો સગીર છાત્રનું અપહરણ કરી રૂા.બે…
View More જામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના હત્યારાને આજીવન કારાવાસજામનગરમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર પકડાયો, મુખ્ય સપ્લાયર ફરાર
જામનગર શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી રિટ્ઝ કારમાંથી ભારતીય બનાવટનો…
View More જામનગરમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર પકડાયો, મુખ્ય સપ્લાયર ફરારજામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યો
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો…
View More જામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યોજામનગરમાં 25 ઈલે. સિટી બસને અપાઈ લીલીઝંડી
ફેઝ-2માં હજુ બીજી નવી બસ મગાવવામાં આવશે : પર્યાવરણ મંત્રી મોઢવાડિયા, શિક્ષણમંત્રી રીવાબા, મેયર મોનિકાબેન, ધારાસભ્યો સહિતના આગેવાનોએ કરી બસની મુસાફરી જામનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્રીય…
View More જામનગરમાં 25 ઈલે. સિટી બસને અપાઈ લીલીઝંડી