જામનગરથી ઘર છોડી રાજકોટમાં આશ્રય લીધો હતો: શરૂઆતમાં ફૂટપાથ, કોમ્પ્લેક્સના સેલરમાં રાતવાસો કરતો, ચાની હોટલ, કારખાનાઓમાં કામ કર્યુ, હાલ 22 વર્ષનો યુવાન બનેલો પ્રદીપ અમદાવાદમાં…
View More માવતરના ઠપકાની ક્યારેક આવી પણ અસર થાય! 8 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો, 14 વર્ષે મળ્યોjamnagar news
જામનગરમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી અવસાન
જામનગર શહેરમાં વધુ એક યુવાનના હાર્ટ એટેકથી થયેલા અકાળ અવસાનના સમાચારથી શોકની લાગણી પ્રસરી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને મૂળ સમઢીયાળા ગામના વતની અનિરુદ્ધસિંહ…
View More જામનગરમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી અવસાનજામનગરમાં રિલાયન્સ અને મેટા બનાવશે 168 મે.વો.નું AI ડેટા સેન્ટર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) આજે ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. (મેટા) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RILબે વર્ષમાં 168…
View More જામનગરમાં રિલાયન્સ અને મેટા બનાવશે 168 મે.વો.નું AI ડેટા સેન્ટરજામનગરમાં આઠ વર્ષની ઉંમરે 14 વર્ષ પહેલા ગુમ થનાર અમદાવાદથી મળી આવ્યો
જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2012માં ગુમ થયેલા બાળકને જામનગર એલ.સી.બી.ની પેરોલ-ફર્લો સ્ક્વોડે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે.…
View More જામનગરમાં આઠ વર્ષની ઉંમરે 14 વર્ષ પહેલા ગુમ થનાર અમદાવાદથી મળી આવ્યોજામનગર શહેરમાં રિક્ષાચાલકો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંગે સઘન ચેકિંગ
જામનગર શહેરમાં માર્ગ સલામતી જળવાઈ રહે તેમજ નશાની હાલતમાં વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મૂકતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ…
View More જામનગર શહેરમાં રિક્ષાચાલકો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંગે સઘન ચેકિંગજામનગર પંથકમાં દારુનો વેપલો ધમધોકાર, 6 બુટલેગરો પકડાયા
જામનગર જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વિદેશી દારૂૂ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ રેઇડ દરમિયાન…
View More જામનગર પંથકમાં દારુનો વેપલો ધમધોકાર, 6 બુટલેગરો પકડાયાજામનગર તાલુકાના ધુડસિયા ગામની સીમમાંથી 314 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
જામનગર તાલુકાના ધુડસીયા ગામ માંથી ભેળસેળની આશંકા થી 314 કિલો કહેવાયા શુદ્ધ ઘીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો…
View More જામનગર તાલુકાના ધુડસિયા ગામની સીમમાંથી 314 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયુંજામનગરમાં ભયગ્રસ્ત 6 ઇમારતોનું ડિમોલિશન
જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના સર્જાય નહીં, અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત…
View More જામનગરમાં ભયગ્રસ્ત 6 ઇમારતોનું ડિમોલિશનજામનગરમાં ફાયર સેફ્ટી વગરની પીઝા પાર્લર સહિત વધુ ત્રણ એકમ કરાયા સીલ
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અભિયાન અંતર્ગત સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 15…
View More જામનગરમાં ફાયર સેફ્ટી વગરની પીઝા પાર્લર સહિત વધુ ત્રણ એકમ કરાયા સીલજામનગરમાં આજથી મોદી સરકારની 12 વર્ષની પખવાડિક ઉજવણી
પ્રગતિ પથ યાત્રા થકી સરકારની સિધ્ધિ પહોંચાડાશે જન જન સુધી : સરકારી સેવાનો એક જ સ્થળેથી લાભ મળે તે માટે યોજાશે જન કલ્યાણ શિબિર :…
View More જામનગરમાં આજથી મોદી સરકારની 12 વર્ષની પખવાડિક ઉજવણી