દારૂ ઢીંચીને ઘરે આવેલા પતિને પત્નીએ જ પોલીસ પાસે પકડાવ્યા

જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાના જ પતિને દારૂૂના નશામાં ઘરે આવી ગાળો આપી ઝઘડો…

View More દારૂ ઢીંચીને ઘરે આવેલા પતિને પત્નીએ જ પોલીસ પાસે પકડાવ્યા

જામનગરમાં મોતના કૂવાની જેમ ચાલતી કારમાંથી ચાલક સહિત ત્રણ પીધેલા પકડાયા

જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકનાર એક યુવક સહિત કારમાં સવાર ત્રણેય શખ્સો સામે પોલીસે કાર્યવાહી…

View More જામનગરમાં મોતના કૂવાની જેમ ચાલતી કારમાંથી ચાલક સહિત ત્રણ પીધેલા પકડાયા

એસ.ટી. ચાલક પર હુમલો કરનારને જામીન મળ્યા બાદ પણ પોલીસે લમધાર્યાનો આક્ષેપ

જામનગરમાં એસ.ટી. બસ ચાલક પર હુમલો કરી ફરજમાં રૂૂકાવટ સર્જવાના કેસમાં સંડોવાયેલા ત્રણ યુવાનોને જામીન પર મુક્ત કર્યા બાદ ફરીથી શહેર ડીવાયએસપી કચેરીએ બોલાવી પોલીસ…

View More એસ.ટી. ચાલક પર હુમલો કરનારને જામીન મળ્યા બાદ પણ પોલીસે લમધાર્યાનો આક્ષેપ

જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટમાં ત્રણ મહિલા સહિત 11 જુગારી પકડાયા

જામનગર શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીટી “એ” ડિવિઝન તથા સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ…

View More જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટમાં ત્રણ મહિલા સહિત 11 જુગારી પકડાયા

જામનગરમાં ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ

ત્રણ દિવસના ચેકિંગ અભિયાનમાં કાર્યવાહી; હાઈવે પર અગાઉ સીલ કરાયેલા એકમોમાંથી 5ને ફરી તાળા: ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિના ચાલતા એકમો સામે કડક વલણ…

View More જામનગરમાં ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ

ઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયો

જામનગરમાં સાતનાલા નજીક મહાદેવ નગર વિસ્તારમાં રહેતા એક ગઢવી પરિવારમાં ગઈકાલે મોડી સાંજે કરૂણાંતિકા સર્જાઇ છે ત્રણ વર્ષના માસુમ બાળકનું રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી…

View More ઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયો

હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોત

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટ માં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પરિવારજનો સાથે નાહવા માટે ગયેલા હર્ષ કિરીટભાઈ પરમાર નામના…

View More હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોત

જામનગરમાં ઓવરટેક કરવાની બાબતે એસ.ટી ડ્રાઇવર પર હુમલો કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

જામનગરમાં દિગ્જામ ઓવરબ્રિજ નજીક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓની…

View More જામનગરમાં ઓવરટેક કરવાની બાબતે એસ.ટી ડ્રાઇવર પર હુમલો કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

જામનગરમાં ઝારખંડના ઇજનેર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગર શહેરના કે.વી. રોડ વિસ્તારમાં આવેલી સિદ્ધનાથ બિલ્ડિંગ સ્થિત શ્રીજી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ઝારખંડના 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી…

View More જામનગરમાં ઝારખંડના ઇજનેર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગરમાં વૃધ્ધે પગના દુ:ખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો

જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે લાંબા સમયથી ચાલતી શારીરિક પીડાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં શહેરમાં ચર્ચા જાગી છે. આ…

View More જામનગરમાં વૃધ્ધે પગના દુ:ખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો