ચાર સોસાયટીના રહેવાસીઓનું કલેક્ટર, કમિશનર અને એસપીને આવેદન : પરવાનગી ન આપવા માંગ જામનગર શહેરના ગીતા મંદિર નજીકના રહેણાંક વિસ્તારમાં જેન-ઝી ગરબા મહોત્સવના નામે નવરાત્રીના…
View More જામનગરના રહેણાંક વિસ્તારમાં ગરબાના આયોજન સામે વિરોધjamnagar news
જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ બિલના બાકી નાણાંની વસૂલાત માટે પીજીવીસીએલની ઝુંબેશ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલની બાકી રકમની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલ…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ બિલના બાકી નાણાંની વસૂલાત માટે પીજીવીસીએલની ઝુંબેશજામનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી હત્યા
જામનગરના દરેડ વિસ્તારમાં ઉછીના રૂૂપિયા આપવાનો ઇનકાર કરનાર 28 વર્ષીય યુવકને તેના જ મિત્રોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ…
View More જામનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી હત્યાજામનગરના અલિયાબાડામાં વૃધ્ધાએ પુત્રવધૂ અને પૌત્રી ઉપર ગરમ પાણીની ડોલ રેડી દીધી
જામનગર તાલુકાના અલિયા ગામમાં ઘરકંકાસના બનાવમાં સાસુએ પુત્રવધૂ અને સાત માસની પૌત્રી ઉપર ગરમ પાણી ઉડાડતાં બંને દાઝી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવને પગલે…
View More જામનગરના અલિયાબાડામાં વૃધ્ધાએ પુત્રવધૂ અને પૌત્રી ઉપર ગરમ પાણીની ડોલ રેડી દીધીજામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલ
ભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા જામનગરમાં 7000 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે અંદાજિત 3.5 લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી…
View More જામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલજામનગરમાં જીએસટી તંત્રના ત્રાસના વિરોધમાં સોમવારે ઉદ્યોગો બંધનું એલાન, વિશાળ મૌનરેલીનું આયોજન
દરોડારાજ સામે ભભૂકતો આક્રોશ, સ્થાનિક ધારાસભ્યો-સાંસદના મૌન સામે ઉઠતા સવાલો જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓના કારણે પડી…
View More જામનગરમાં જીએસટી તંત્રના ત્રાસના વિરોધમાં સોમવારે ઉદ્યોગો બંધનું એલાન, વિશાળ મૌનરેલીનું આયોજનજામનગરમાં કુખ્યાત શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી
જામનગરમાં 17 વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ચકચાર મચી છે. સગીરાની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે અરબાજ ફારૂૂકભાઈ કટારિયા (રહે. સુભાષ…
View More જામનગરમાં કુખ્યાત શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવીજામનગરમાં ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં બે આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયા
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર એલસીબી દ્વારા નાસતા ફરતા…
View More જામનગરમાં ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં બે આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયાજામનગરની ખાનગી સોસાયટીઓમાં લોકભાગીદારીથી બનશે સીસી રોડ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા.18.88 કરોડના ખર્ચને અપાઇ લીલીઝંડી: સમર્પણ સર્કલથી બેડી બંદર સુધી રોડ 45 મીટર પહોળો કરવાની દરખાસ્ત મંજૂર જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં…
View More જામનગરની ખાનગી સોસાયટીઓમાં લોકભાગીદારીથી બનશે સીસી રોડજામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેક
જામનગર તાલુકાના સચાણા ગામમાં આજે બપોરના સમયે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેમાં અફસાર અનવર કકલ (ઉ.વ.21) તથા તેના…
View More જામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેક