જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી નાઝાભાઈ દાસાભાઈ કરોતરાને ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેનો…
View More નવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયોjamnagar news
જામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્ત
જામનગર નાં મયુરગ્રીન વિસ્તાર મા એક મોટર નાં ચોર ખાના માંથી 180 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલ સી. બી પોલીસે શોધી કાઢી એક…
View More જામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્તમોટા થાવરિયા ગામે ગૌચર જમીનનો ખોટો વેચાણ કરાર કરનાર ઝડપાયો
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીનના ખોટા વેચાણ કરાર બનાવી સરકાર સાથે છેતરપિંડી કરનાર આરોપીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકોમાં…
View More મોટા થાવરિયા ગામે ગૌચર જમીનનો ખોટો વેચાણ કરાર કરનાર ઝડપાયોજામનગર તાલુકાના ગાડુકા ગામમાં માતા-પુત્રના વીજશોક લાગવાથી મોત
જામનગર તાલુકાના ગાડુકા ગામમાં ભારે કરુણા જનક કિસ્સો બન્યો છે, અને વીજ શોક લાગવાથી માતા પુત્ર બંનેના મૃત્યુ નિપજતાં ભારે ભારે અરેરાટી ફેલાઈ છે.માતાને વિજ…
View More જામનગર તાલુકાના ગાડુકા ગામમાં માતા-પુત્રના વીજશોક લાગવાથી મોતનથુવડલા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતાં મોત
ટ્રાન્સફોર્મરમાં લાઇટ ચેક કરતી વેળા બનાવ બન્યો જામનગરના એક ખેડૂત યુવાનને વીજ પોલ પર પર ચડીને ટ્રાન્સફોર્મર માં લાઈટ ચેક કરતી વેળાએ એકાએક વિજ આંચકો…
View More નથુવડલા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતાં મોતરૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયું
રાજકોટથી ખાનગી મોટરકારમાં જામનગરમાં આવેલા મુસાફરનું પર્સ મોટરકાર માં ભૂલાઈ ગયું હરૂૂ. જેમાં કિંમતી ઘરેણા હતા. પોલીસે આ અંગેની જાણ થતા જ તપાસ કરી મોટર…
View More રૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયુંપુસ્તકો પલળી જવાના પ્રકરણમાં ગાંધીનગરથી તપાસના આદેશ
જામનગર નજીક દરેડ ગામે આવેલા બીઆરસી ભવનમાં બાળકોને વિતરણ કરવા માટેના હજારો પાઠય પુસ્તકો અતિવૃષ્ટીમાં પલળી જવાના પ્રકરણમાં સમિતિના રીપોર્ટ બાદ રાજ્યના શિક્ષા વિભાગમાંથી યોગ્ય…
View More પુસ્તકો પલળી જવાના પ્રકરણમાં ગાંધીનગરથી તપાસના આદેશજામનગરમા ખોજાનાકા વિસ્તારમાં પરણીતાને સાસરિયાઓનો સીતમ
ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ નોંધાઈ જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતી એક પરણીતાને શ્વસુરપક્ષના સભ્યોએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવાઈ…
View More જામનગરમા ખોજાનાકા વિસ્તારમાં પરણીતાને સાસરિયાઓનો સીતમખેતરમાં દવા છાંટતી વેળા ઝેરી અસરથી મહીલાનું મોત
સડોદર ગામે ખેતમજૂર મહિલાનો ભોગ લેવાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સડોદર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી શ્રમિક મહિલાને ઝેરી દવાની અસર…
View More ખેતરમાં દવા છાંટતી વેળા ઝેરી અસરથી મહીલાનું મોતસગીરાનું અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપી સામે વોરંટ
જામજોધપુરના ગીંગણી ગામમાં ખેતમજૂરી કરતા રાજસ્થાનના એક શખ્સે પાંચેક મહિના પહેલાં એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુન્હાનો…
View More સગીરાનું અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપી સામે વોરંટ